________________
૧૩૮
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
શિશુપાળે કહ્યું: મારી સખ્ત મનાઈ છે કે કોઈપણ સ્ત્રી, પુરૂષ, બાલ કે વૃદ્ધ કોઈને પણ નગર બહાર જવા નહી દેવાં. તેમાં રૂક્ષમણને તે સુતરાં જવાની રજા નથી. પિતાના સ્વામિના આદેશને સાંભળીને સૈનિકોએ રૂક્મણીને ત્યાં રોકી રાખી. भीष्मभूपानुजाजल्प-दाक्रोशवचनैस्तदा।विना शुभं विचारं कि, भवद्भिः क्रियते त्विदं ॥५१॥ ते प्रोचुः को विचारोऽत्र, स्वाम्याज्ञास्माकमीदृशी।ततो नूनं न चास्माभिर्यातुमेषा प्रदास्यते ॥५२॥ भूपालभगिनी कोपा-टोपेन पुनरप्यवकारे कथं न यथाजाता, समस्त्यत्र विचारणा ।। ५३ ॥ यतोऽन्येधुर्गता पूर्व-मेवाभूद् रुक्मिणी वने । रममाणा वयस्याभिः, समं शैशवचेष्टया ॥५४॥ तदा तत्र वने दृष्टा, तया मूर्तिमनोभुवः । रागेण पूजयित्वा ता-मिदं वाक्यमभाष्यत ।। ५५॥ यदि स्वामिश्च मे भर्ता, निशेषदुःखनाशकः । शिशुपालो भवेत्तर्हि, सेत्स्यति मम चेप्सितं ।। ५६ ॥ तदा लग्नदिनेऽवश्यं, स्वर्णरूप्यमयैः सुमैः । पूजयिष्यामि ते मूर्ति, समस्तातिविनाशिनी ।। ५७ ॥ ततोऽसौ मानितां पूजां, कर्तु मूर्ते मनोभुवः । सुवासिनीयुता याति पादपाकीर्णकानने ।। ५८ ॥ वांछितोऽभूत्पतित्वेन, शिशुपालो नृपः पुरा।यस्य मूर्तेः प्रसादेन, याति साद्य तमचितुं ॥ ५९॥ ततः कथं निषेध्यैषा-नंगयात्राविधानतः ।स्वनाथस्यापि युष्माभि-द्रुतं गत्वा निरूप्यतां ॥६० ॥
ત્યારે ભીષ્મરાજાની બેન પંડિતાએ (ફેઈએ) આકાશપૂર્વક સૈનિકે કહ્યું: “અરે, તમને કોઈ સારાસારને વિચાર છે કે નહી ? તમે લેકે શું કરી રહ્યા છો?
સેવકો કહે – “અમે બીજું કંઈ જાણીએ નહી, અમારે તે અમારા સવામિની આજ્ઞાને અમલ કરે જ રહ્યો. અમારાથી કયારે પણ રૂક્ષમણને બહાર નહી જવા દેવાય.” કોધિત બનેલી પંડિતાએ કહ્યું: “શું કરવું જોઈએ શું ન કરવું તેની વિચારણા તમને કયાંથી હોય? જાવ, તમારા સ્વામિને આટલે સંદેશ પહોંચાડો કે રૂકમણિ પૂર્વે એક દિવસ પિતાની સખીઓની સાથે વનમાં બાલક્રીડા કરવા ગઈ હતી ત્યારે અમદવનમાં કામદેવની મૂર્તિ જોઈ આનંદવિભેર બની કામદેવની પૂજા કરી અને વરદાન માગ્યું કે હે સ્વામિન, સમસ્ત દુઃખનો નાશ કરનાર મારા મનને ઇચ્છિત એવા શિશુપાળરાજા જે મને પતિ તરીકે મળશે તે લગ્નના દિવસે હું સોનારૂપાના ફૂલ વડે સમસ્ત દુઃખને નાશ કરનારી આપની મૂર્તિની હું પૂજા કરીશ. તેથી તે કામદેવની પૂજાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે સોહાગણ સ્ત્રીઓની સાથે પ્રમહવનમાં જઈ રહી છે, આ પ્રમાણે પિતાની ઈચછાની પૂતિ થવાથી કામદેવની પૂજા માટે જાય છે, તો તેને કેમ નિષેધ કરી શકાય ? માટે તમે જલદી જઈને સઘળે વૃત્તાંત શિશુપાલરાજાને નિવેદન કરે.”
तया निगदितं श्रुत्वा, गत्वा च पार्थिवांतिकं । सेवकाः कथयामासुः, सर्व वृत्तांतमादितः ॥ ६१॥ रुक्मिणीमनुरक्तां च, स्वस्मिन् कुशलकामनात्।जानता शिशुपालेन, यात्राज्ञा प्रददे मुदा ।। ६२॥