________________
॥ अथ पञ्चम सर्गः प्रारभ्यते ॥
श्रीकुंडिनपुरे शिष्ट-त्रिविष्टपानुकारिणि । मेरुत्तीर्णमिदं किं नु, नंदनं नंदनं वनं ॥१॥ वृक्षरनेकजातीयैः, सौरभ्यपरमैः सुमैः । औषधिभिरनेकाभि-रिदं हि राजते वनं ॥२॥
सग : ५
દેવેની સ્વર્ગપુર સમી ડિનપુરની બહાર વન જોયું. તે જાણે મેરૂપર્વતથી ઉતરીને આવેલું નંદનવન ન હોય, એવું લાગતું હતું. અનેક જાતના વૃક્ષોના સુગંધી પુપિ અને વિવિધ ઔષધીઓથી યુક્ત પ્રમદવન શોભી રહ્યું હતું.
स्वरुपेणाश्विनी पुत्रा-विव तौ क्षितिराजिनौ। लसद्वनस्थली शोभां, द्रष्टुं विविशतुर्मुदा ॥३॥ प्रविश्य तत्र यावत्तौ, वीक्षेयातामितस्ततः। अशोकस्तावता दृष्टो, नृणामशोकताप्रदः ॥४॥ दूतोक्तचिह्नसंसूचा–प्रपचनपरायणा। वैजयंती तरोस्तस्योपरि चारु विराजते ॥५॥ तस्याधो मान्मथी मूर्तिः, सारस्फूर्तिसमन्विता । कांतानां कामसंपूर्ति-दायिनी च तदा बभौ॥६॥ स्पंदनं छोटयित्वा च, तत्रान्यत्र तुरंगमौ। मुक्त्वा तौ संस्थितौ छन्नं, रुक्मिण्यागमकामुकौ ॥७॥
સાક્ષાત્ અશ્વિનીકુમાર સમા કૃષ્ણબલભદ્ર વનસ્થલીથી શોભાને જોવા માટે પ્રમદવનમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને આમ તેમ જુવે છે ત્યાં મનુષ્યનાં શોકને દૂર કરનાર અશોકવૃક્ષને જોયું. દૂતના સૂચન મુજબ તેના ઉપર સુંદર ધ્વજા ફરકતી જોઈ. તેની નીચે સ્ત્રીઓનાં મનરને પૂર્ણ કરનાર દેદીપ્યમાન કામદેવની મૂર્તિ જોઈને ખૂશ થયેલા બંને બંધુઓ રથને છોડી અને સુરક્ષિત સ્થલે મૂકી, રૂક્ષમણીનાં આગમનની રાહ જોતાં વૃક્ષની ઘટા પાછળ સંતાઈને
मा २a. इतश्च द्वारिकापुर्या, नारायणः करोति किं । गत्वा पश्यामि तं चेति, संजगामर्षिनारदः ॥८॥ राजलोके समागत्य, पप्रच्छे नारदर्षिणा । युष्माकं स्वामिनौ भद्रं, वर्तते क्व च केशवः ॥९॥ रामकृष्णावितस्तूर्ण, रथमारुह्य वेगिनं । चलिताविति तत्रत्यै–स्तस्य प्रकथितं जनैः ॥१०॥ नारदोऽनुपविष्टोऽसौ, श्रुत्वेति चलितस्ततः । श्रीचेदिनगरे प्राप्तः, शिशुपालनिकेतनं ॥११॥ विनयासनदानेन, नारदस्तेन तोषितः । अजानन्निव पप्रच्छ, शिशुपालमहीपतिं ॥१२॥ शिशुपाल! भवत्पाणिग्रहस्य लग्नमंजसा । गृहीतमस्ति रुक्मिण्या, सार्धमिति श्रुतं मया ॥१३॥ तत्किं सत्यमसत्यं वा, वदतात्पुरतो मम । इत्युक्ते भूपतिः स्मित्वा, प्राह सूनृतमेव तत् ॥ १४ ॥