________________
૩૧
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
એ સાંભળીને દૂતે કહ્યું :-સ્વામિન `ડિનપુર નગરની પાસે ‘પ્રમ’ નામનું મોટું વન છે. તે પ્રમઢ વનમાં આમ્રવૃક્ષ વટવૃક્ષ નારંગી, માસ બી, બકુલ ખિન્નેરા, નાગરવેલ, કદલી (કેળા) કમલવત અને ગિરિમલ્લિકા આદિ અનેક જાતના નવપલ્લવિત વૃક્ષાની ઘટા રહેલી છે. ચારે તરફ અનેક વૃક્ષાના સમૂહ વચ્ચે શેાકના નાશ કરનાર વિશાલકાય અÀાક નામનુ' મહાવૃક્ષ છે. તેના ઉપર સુદર ધજા રહેલી છે. તે પવનથી ક’પાયમાન થવાના બ્હાને જતા આવતા મુસાફરાને જાણે પેાતાના તરફ ખેલાવતી ન હોય તેવી છે. રાજન્, રાજાની બેન રૂકિમણીએ આપના માટે જ અશેાકવૃક્ષની નીચે કામદેવની મૂર્તિ સ્થાપન કરી છે. તે પરોપકાર પરાયણ સેવા આપ રૂકિમણીને જીવિત દાન આપવા માટે ત્યાં જલ્દીથી પધારે. આપે વૃક્ષના ઝુંડ વચ્ચે રહેવુ. સ્વામિન્, પોતાના માતા-પિતા ખ' વિગેરે સ્વજનેાને છેતરીને કામદેવની પૂજાના બ્હાને સકેતને અનુસારે રૂકિમણી ત્યાં આવશે. ત્યાં આપના અનેનું સુખદાયી સ્નેહપૂર્ણ મિલન થશે.
જો આપ કાઈ કારણવશાત્ ત્યાં નહી પધારે તે। આપના વાગે તે ખાળા મૃત્યુ પામશે. તે। આપ મારા ઉપર કૃપા કરીને અવશ્ય આવવાની નિશાની રૂપે મને કઇંક આપે. તે લઈને હું હવે અહીથી જલ્દી કુઝિનપુર પહેાંચી જઉં.'
ત્યુત્તે તેન સૂતેન, પત્ર સુવળભૂષિત / સ્વસ્તમુદ્રિા તત્ત્વા, શ્રીપતિર્વિસસને હૈં ॥ ૨૧ ॥ वस्त्रालंकारदानेन, कृष्णेन तोषितो भृशं । प्रणत्य पुंडरीकाक्षं स दूतश्चलितस्ततः ॥ २६ ॥
દૂતનું કથન સાંભળીને હર્ષિત થયેલા શ્રીકૃષ્ણે સુવણ ભૂષિત પત્ર અને પોતાના નામની મુદ્રિકા આપીને, અને વસ્ત્ર અલકાર વિગેરે બક્ષિસ આપીને, દૂતને વિસર્જન કર્યાં. દૂત પણ કૃષ્ણને નમસ્કાર કરીને ત્યાંથી રવાના થઈ ગયા.
दूतेऽथ प्रस्थिते तत्र, तन्मयः पुरुषोत्तमः । अबिलंबं स्वयं गंतु मुपायं हृद्यचिंतयत् ॥ २७ ॥ चेद्बलेन युतो यामि, तद्वार्ता प्रसरिष्यति । दुःखिनी सत्यभामापि, भविष्यति च मत्प्रिया ॥ २८ ॥ एकाकित्वेन वा यामि, न तदप्यायतिप्रियं । दुःखिताया अपि तस्याः सांत्वनेच्छा महीयसी ॥ २९ ॥ अहं संकर्षणश्चापि, द्वावेवात इतो द्रुतं । यावः स्यंदनमारुह्य, केनाप्यज्ञातगोचरौ ॥ ३० ॥ સમાહ્ય રથ રંગસુરંગમ–સમન્વિત નિશીથે રામનોવિંદ્રી,સસન્નાૌ શ્વેતુ: રૂ।
દૂતના ગયા પછી તન્મય બની ગયેલા કૃષ્ણ ત્યાં કેવી રીતે જલ્દીથી પહેાંચવું, તેના ઉપાય। વિચારવા લાગ્યા. ' જો હુ સૈન્ય લઈ ને જાઉ' તે। વાત બહાર પ્રસરી જાય અને મારી પ્રિયા સત્યભામાને પણ દુ:ખ થાય. અને જો એકાકી જાઉં તે પરિણામ સારૂ ના આવે. અને દુ:ખી થયેલી રીસાયેલી સત્યભામાને શાંત કરવી મુશ્કેલ થઇ પડે. બસ, હું... અને બલભદ્ર કાઇ ન જાણે તે રીતે રથમાં બેસીને અહીયાથી નીકળી જઈ એ. એ જ માગ શ્રેષ્ઠ