________________
૧૩૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अत्रांतरे मुनिः प्राप्तो, नारदो नृपपर्षदं । तत्राशीर्वाददानेन, संतोष्य संस्थितः क्षणं ॥९५॥ स्थित्वा भूमिविभोः शीघ्र-मंतःपुरदिदृक्षया पृष्ट्वा जिगमिषुस्तत्र, प्राविशन्नारदो मुनिः ॥९६॥ अंतःपुरेऽभवभीष्म-भूपस्य विधवा स्वसा । तयासनादिदानेन, मुनिः सन्मानितो भृशं ।। ९७ ॥ सत्कारितः स्थितस्तत्रा-सने पुरस्थया तया । आकार्य निखिला राज्ञो, राज्योध्यो मिता मुनेः९८ आशीर्वचःप्रदानेन. यावत्तास्तोषिता भृशं । पृथक्सा रुक्मिणी ताव-त्पातिता क्रमयामले ॥९९॥ प्रणतोऽहं पृथक्त्वेना--नया यदि पदद्वये । अस्याः पृथग्ददाम्याशी-चस्तेनेति तद्ददे ॥४००॥ द्वारवतीपुरीराजा, यदुकोटिनिषेवितः । त्रस्तसमस्तविद्वेषी, हरिबंशहरिहरिः ॥१॥ स स्तात्तव धवस्त्वं तु, तदग्रमहिषी भव । इत्याशिषमसंभाव्यां, श्रुत्वा सा विस्मिताऽभवत् ॥२॥ कथयित्वेति रुक्मिण्या, नारदर्षिः समुत्थितः । त्वदेकमनसा विष्णो, यत्तयाकारि तच्छृणु ॥३॥ न धान्यादि क्षुधा भुंक्ते, सखीभिः सह वक्ति न । न च स्नाति जलैर्देहे, परिधत्ते न सा स्रजं ॥४॥ स्वजने विजने वाप्यु--द्याने नैव च कानने । प्रासादे सा विषादेन, न कापि लभते रतिं ॥५॥ अंगारानिव श्रृंगारान् , विदत्यंगे दधाति न। भूमिलोठनतश्चेयं, धूलिलेपनधारिणी ॥६॥ राक्षसीवासिता रात्रि--स्तस्या अस्ति भयंकरी । शुक्लायां निशि चंद्रोऽपि, पादैरेव निहंति तां ॥७॥ ततो नान्नरुचिविष्णो, तस्याः समस्ति वासरे।वियोगिन्याश्च योगिन्या, इव निद्रापि नो निशि।।८॥ चक्रवाकी रविं दृष्ट्वा, दिवसे लभते सुखं। चकोरी च विधुं सातु, त्वां विना कमपीह न ॥९॥ तवैव नाम ध्येयेन, ध्यानेन च तवैव हि । दुःखिन्यपि मुकुंदासौ, कन्या जीवति केवलं ॥१०॥ ततः स्वदर्शनेनैव, पयोदेन लतामिव । तत्र गत्वा हरे त्वं तां प्रेम्णा पल्लवय द्रुतं ॥११॥
એક વખત નારદ મુનિ ભીષ્મ રાજાની રાજસભામાં પધાર્યા હતા. રાજાએ આદરસત્કાર કરી તેમનું સન્માન કર્યું હતું. થોડી ક્ષણે ત્યાં રહીને રાજાને પૂછી અંત:પુર જેવા માટે નારદજી અંતઃપુરમાં ગયા હતા. ત્યાં રાજાની વિધવા બેન મંડિતાએ અભ્યત્યાનપૂર્વક સત્કાર કરી આસન આપીને સન્માન કર્યું હતું. રાજાની બધી રાણીઓએ નારદજીના ચરણ પર્શ કરી નમસ્કાર કર્યા. નારદે તે બધાને અલગ અલગ આશીર્વાદ આપીને સંતુષ્ટ કરી. તેમાં રૂકિમણીને ઘણુ પ્રેમપૂર્વક જુદો જ આશીર્વાદ આપે. “હરિવંશને વિષે સિંહ સમાન, શત્રુઓ માટે કાળ સમાન, કડો યાદ જેની સેવા કરી રહ્યા છે એવા દ્વારકાધિપતિ શ્રીકૃષ્ણ તારા પતિ થાઓ. હું તેમની મુખ્ય પટ્ટરાણું થા.” આ પ્રમાણેના અસંભવિત આશીર્વાદને સાંભળીને રૂકિમણી આશ્ચર્ય મુગ્ધ બની ગઈ. નારદ તે આશીર્વાદ આપી અને વિષગુના ગુણગાન કરીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ રૂમિણી આપના પ્રત્યે ગાઢ અનુરાગિણી બની ગઈ. રાત ને દિવસ એક ચિત્તે વિષ્ણુનું ધ્યાન ધરતી રહી છે. રાજન, રુકિમણીની સ્થિતિની શી વાત કરું? ખાતી નથી, પીતી નથી, સખીઓ સાથે હાસ્ય વિનોદ કરતી નથી, શરીરની શુશ્રષા કરતી