________________
શાંખ-પ્રદ્યુમ્નાત્ર
तं वैदेशिकमुत्तमं ।। ६९ ।।
"
आकर्ण्य वचनं तस्य, जगाद पुरुषोत्तमः । देहि देहि समायातुं शिरस्यारोप्य गोविंद - वचनं द्वारपालकः । प्रत्यागत्य च तं दूतं समानयन्नृपांतिकं ॥ ७० ॥ द्वाभ्यामपि समागत्य, सत्रा कृत्वा शिरोञ्जलिं । देवेंद्र इव देवाढय सभास्थः प्रणतो हरिः ।। ७१ ॥ स्वामिन् वैदेशिकः सोऽयं, यो मया प्रतिप्रादितः । संसत्स्थपुंडरीकाक्षं प्रतीहारोऽब्रवीदिति ॥ ७२ ॥ कृष्णस्तद्दर्शनेनैव समुल्लसितलोचनः । समेतस्त्वं कुतो दुतेत्यशाक्षीत्स्वयमेव च ॥ ७३ ॥ कृष्णराजं तदीयां च पर्षदं प्रविलोक्य सः । दूतः क्ष्मासर्वमैश्वर्य - मत्रैवास्तीत्यचिंतयत् ।। ७४ ॥ જ્ઞઃ પ્રસ્તાવોચિત નન્હે ક્ષત્વતિ વિનયેન સઃ । શ્રીહિનપુરાદ્વૈત, નૃત્યવાનન્સ સંમતિ । ૭૧ ॥ तदा कृष्णेन विज्ञानं, रुक्मिण्यभिधया जनः । अन्येन प्रेषितो माभू-न्मम ज्ञापयितुं द्रुतं ॥ ७६ ॥ स्वचेतसीति संकल्प्य, पृष्टुं तं विजने ततः । संसद्विसर्जनोपायं चितयामास केशवः ॥७७॥ दूतेनायुदितं स्वामि-नेकांते किंचिदस्ति ते । कथनीयं महाह्लाद - विनिर्मितिपरायणं ॥ ७८ ॥ विसृज्य संज्ञया शीघ्रं, समस्तामपि संसदं । समादाय समं दूत - मुत्थितः सबलोहरिः ॥ ७९ ॥ विजने भवने गत्वा, स्थित्वा योग्यासने च तौ । अप्राष्टां रामगोविंदौ, तं योग्यासनसंस्थितं ॥ ८० ॥ दूत त्वं प्रेषितः केना - यातो वा केन हेतुना । द्वाभ्यामपीति पृष्टः संयोज्य द्वौ करौ जगौ ॥ ८१ ॥ निवेदयामि यत्स्वामि- नहं तव पुरो वचः । निःशेषमपि विज्ञेयं, त्वयका सत्यमेव तत् ॥८२॥
T
૧૮
દ્વારપાલનાં વચન સાંભળીને પુરૂષ!ત્તમે કહ્યુ':-આવવા દે, આવવા દે એ વિદેશી પુરુષને.’ કૃષ્ણુની આજ્ઞા શિરેાધાય કરીને દ્વારપાલ પાછા આવીને તે દૂતને રાજાની પાસે લઈ ગયા. તે બંનેએ સાથે રાજસભામાં આવીને, મસ્તકે અજલિ કરીને, દેવસભામાં દેવેન્દ્રની જેમ સભાસદેાની મધ્યમાં રહેલા કૃષ્ણને નમસ્કાર કર્યાં.
દ્વારપાલે રાજાને કહ્યું : સ્વામિન્, મેં જે કહેલું' તે આ વિદેશી પુરુષ આપના દન માટે આવેલા છે. પ્રસન્નનેત્રે દૂત સામે જોઈને કૃષ્ણે પૂછ્યું : ‘તમે કયાંથી આવે છે ?' તે કહ્યું :-‘સ્વામિન્, આપને અને આપની રાજસભાને જોઈ ને વિચારૂ છુ કે, ‘પૃથ્વીનું સમસ્ત ઐશ્વર્યાં જાણે અહીં આવીને વસ્યું' છે.' આ પ્રમાણે અવસરેાચિત ભાષણ કરી વિનયપૂર્વક એલ્યું. ‘હુ કુ’નિપુરથી આવુ છુ.. કુ નિપુરનું નામ સાંભળી કૃષ્ણના મગજમાં સ્ફુરણા થઈ : ‘રૂકિમણીએ આ માણસ દ્વારા મને સદેશેા તા મેકલ્યા નહી હૈાય ?” તેટલામાં દૂતે જ કહ્યું : ‘સ્વામિન્, આપને આનંદપ્રદ સમાચાર આપવા આવ્યા છું.' તરત જ કૃષ્ણે ઇશારાથી સમસ્ત સભાનું વિસર્જન કર્યુ દુતને સાથે લઇ, કૃષ્ણ અને ખલભદ્ર મંત્રણાગૃહમાં ગયા. ત્યાં ચેગ્ય આસન ઉપર બેસી કૃષ્ણે દૂતને પૂછ્યુ : તમને કયા કારણે કેને અહી મોકલ્યા છે?” એ હાથ જોડીને દૂતે કહ્યું : ‘હુ આપની પાસે જે કઈ વાત કરૂ તે આપ બિલકુલ સત્ય
માનશે.