________________
સગ-૪
૧૨૫
तत्पाणिग्रहणे विष्णो, कामना तव चेद्भवेत् । यावदूढा न सा ताव-त्वमेव तां वृणीष्व तत् ||३८|| कुमार्या हि बिवो दृणां शतानि पुनरोकसां । क्षमातले समस्तीद - - मपि प्रसिद्धमच्युत ||३९|| तस्मात्त्वमेव गोविंद, सर्ववीर शिरोमणिः । द्राक्याणिग्रहणं तस्याः, कुरुष्वाश्रित्य साहसं ॥ ४० ॥ एकतः शतशो नार्य, एक तस्ते सहस्रशः । रुक्मिण्याः पुरतो भाति, न कापि स्त्री मनागपि ॥ ४१ ॥ सर्वासामपि कांतानां, भोगा व्यर्थास्तथा तव । इंद्रियाणां यथा भोगा, जीवतामंतरेण तु ॥ ४२॥ बहुधा वर्णनैस्तस्या, मोहयित्वेति माधवं । समुत्थितस्ततः स्थाना-- नारदः कलिकामुकः ॥४३॥
નારદે કહેલી વિગત સાંભળીને કૃષ્ણની રેશમરાજી ચ'ચળ બની ગઈ, લેાકેાક્તિ પ્રમાણે ચ'ચલતાના કારણે કૃષ્ણનું હિર (વાનર) નામ યથા થયું !
કૃષ્ણ વદનવાળા કૃષ્ણુને જોઇને નારદે કહ્યુ : 'અચ્યુત, ચિ ંતાતુર ના થાશે. સત્યનુ આલબન લઇને સત્ત્વશાળી બને, જે સત્વના આલખનથી મનુષ્યા સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. · જ્યાં સત્ય છે ત્યાં જ સિદ્ધિ છે. ' તે સુખના અભિલાષી બુદ્ધિમાન પુરૂષોએ સત્વશીલ અને ઉદ્યમી બની પેાતાની ઇષ્ટ સિદ્ધિ માટે પુરૂષાર્થ કરવા જોઇએ.
વિષ્ણુ, જો તમારી ઈચ્છા રૂકિમણી સાથે પાણિગ્રહણ કરવાની હાય તે। જયાં સુધી તે કુવારી છે ત્યાં સુધીમાં તમે પાણિગ્રહણ કરી શકે છે. કુંવારી કન્યાને સે। વરને સે ઘર કહેવાય છે. તેા વીર શિરામણી કૃષ્ણ, સાહસ કરીને જલ્દીથી આની સાથે પાણિગ્રહણ કરી લ્યે. ખરેખર કૃષ્ણ, મારૂં માનવુ છે કે એકબાજુ સે'કડો, હજારા સ્ત્રીએ ઢાય તેા પણ રૂકિમણી આગળ તેએનાં રૂપગુણની કેાઈ વિસાત નથી. જીવિત વિના જેમ ઈન્દ્રિયાના ભાગો નિષ્કુલ છે તેમ યે સ્ત્રીએ સાથેના ભાગેા રૂકિમણી થિના ફોગટ છે. આ પ્રમાણે રૂક્મિણીના રૂપગુણની ઘણી ઘણી પ્રશંસા કરીને કૃષ્ણને મેાહાસક્ત બનાવી કક્ષિપ્રિય નારદ ત્યાંથી ચાલી
નીકળ્યા.
समुत्थिते मुनौ तस्मिन्मूर्छामापत् त्रिविक्रमः । शीतलैरुपचारैश्च, यादवैः सा निराकृता ॥ ४४॥ मूर्छायां विनिवृत्तायां, तस्याः संगममेव हि । सवांछस्विकलीभूतः, शून्यचित्त इव स्थितः || ४५ ॥
નારદના ગયા પછી કૃષ્ણે મૂ‰િત થઈ ગયા. યાદવેાએ કરેલા શિતલ ઉપચારથી કઈક સ્વસ્થ થયા, પરંતુ રૂક્મિણીના સંગમની પ્રબલ ઇછાથી વિલ બની ગયા, અને શૂન્ય
ચિત્તની જેમ સમય પસાર કરવા લાગ્યા.
sar शिशुपालेन समं नैमित्तिकं वरं । आपृच्छय रुक्मिणीलग्ने, पित्रादिभिरुपाददे ॥ ४६ ॥