________________
सग-3
૧૦૭
उवाच पृथिवीनाथं. नारदर्षिः प्रहर्षतः । कस्यासौ विद्यते सूनु-भूपाशेषप्रमोदकः ।। २६॥ उत्तमा मानिनो न स्यु-रित्यधोवदनोऽवदत्।क्षमाजानिस्तवैवायं, प्रसादो मम केवलं ।। २७॥ संतुष्टः पृथिवीभर्तु-पृष्टवाक्येन नारदः।तच्चिरं जीवतादेष, इत्याशीर्वचनं जगौ ॥२८॥ अस्य मातुरपत्यानि, कियति संति ते नृप । पृष्टं तेनानुरुपायाः, सुताया ज्ञानहेतवे ॥२९॥ अजल्पद् भूपतिः स्वामि-स्तवादभ्रप्रसादतः। अपत्ययुग्ममेवास्ति, मातुरस्य सुतस्य तु ॥३०॥ एकोऽयं तनयो बालः, पुरस्ताद्यः स्थितस्तव । विद्यते तनया चैक-तस्माद्वालकतो लघुः ॥३१॥
હર્ષ પામેલા નારદજીએ રાજાને પૂછયું :–“રાજા આદિ બધાને આનંદ આપનારે આ કોને પુત્ર છે?' ઉત્તમ પુરૂષે લજજાળ હેય છે.” રાજા નીચે મુખ કરીને બે –સ્વામિન, આ આપની કૃપા છે.” રાજાના આવાં મીઠાં વચનથી સંતષિત થયેલા નારદે “ચીરંજીવ આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. રાજાને પુત્રી છે કે નહી એ જાણવાના ઈરાદાથી પૂછયું -“રાજન, આ પુત્રની માતાને બીજા કેટલાં સંતાન છે?' રાજાએ કહ્યું : “સ્વામિન, આપના પ્રસાદથી આની માતાને આ પુત્ર અને એક પુત્રી એમ બે સંતાન છે. આ પુત્ર મોટો છે તેની બેન એનાથી નાની છે.”
रूपिणोऽस्य कुमारस्या-नुसारेण मनोज्ञता। सुतायां यदि रुपस्य, फलिष्यति मम स्पृहा ॥३२॥ ध्यात्वेत्यस्य पुनः पृष्ट. तेनापि नारदर्षिणा । परिणीतास्त्यनूढा वा, किं सा रुपवती सुता ॥३३॥ भूपोऽभाणीन्महाभाग, परिणीता न सा सुता। भूपालशिशुपालाय, किंतु चास्ति समर्पिता ॥३४॥ साधु साधु तदावादी-न्नारदो हृष्टवान् हृदि । सत्यभामापमानाय, सपत्न्येषाः भविष्यति ॥३५॥ परं वीक्षे कुमारी तां, सा रुपेणास्ति कीदृशी । ध्यायन्निति कियत्या च, वेलया स समुत्थितः॥३६॥ उत्तिष्टन् सोऽवदद्भूपं, त्वदीयाज्ञा भवेद्यदि । गत्वा सदनि तां कन्या, पश्याम्यंतःपुरं चते॥३७॥ बभाण धरणीजानिः पृच्छसीदं मुनीश किं । भाग्येनैव भवेद्गेहे, क्रमरेणुर्भवादृशां ॥३८॥ सद्यः प्रसद्य शुद्धात्म-स्ततस्त्वं भो पवित्रय । मदीयगृहयानेन, शुद्धांतर्दर्शनेन च ॥३९॥
આ કુમારને અનુસાર એની બેન પણ એટલી જ સુંદર હશે ! તે તે મારી ઈચ્છા સફળ થશે.” એમ વિચારીને નારદજીએ પૂછયું તે પરણેલી છે કે કુંવારી!” રાજાએ કહ્યું :“સ્વામિન, પરણેલી નથી, પરંતુ શિશુપાલ રાજાની સાથે તેનું વાગુદાન કર્યું છે.” “સારૂંસારું એમ કહ્યું : નારદજીનાં હૃદયમાં ખૂબ જ આનંદ થયો. સત્યભામાના અપમાનનો બદલો વાળવા માટે આ શક્ય બરાબર થશે. પરંતુ તે પહેલા આ કુમારિકાને જોઉં કે તે કેવી રૂપાળી છે? એમ વિચારી ત્યાંથી ઉઠયા. અને ઉઠતાં રાજાને કહ્યું: ‘જો તારી આજ્ઞા હોય તે તારી કન્યાને અને તારા અંતઃપુરને જેવા જઉં'' રાજાએ કહ્યું -પ્રભો! એમાં પૂછવાનું