________________
शाकाब्दे नखपावकावनि (१३२०) मिते, दृब्धः कृतानुग्रहैः; शोध्यः क्षेत्रसमास एष कुशलैः, सप्ताधिकारात्मकः ॥१५॥ वाग्देवता सदा देयादवदातगुणं वचः । अमूढप्रतिभामूलं, कीर्तिवाञ्छितपूर्तिसूः ॥१६॥ द्विःसूत्रकृन्नामगर्भः श्लोकोऽयम् । इह श्लोके चतुर्णां पादानां द्वितीयैर्वर्णैः सप्तमैश्च वारद्वयं सूत्रकृता स्वनामोपन्यस्तं तच्च देवमूर्तिरिति । (वृत्तिभiथी,)
मा सिवाय अन्य ग्रंथो ५९॥ २य्या डोय तेम ४९॥य छे. 'समयसारप्रकरणम्' स्वोपशटी साथे वि. सं. १८७१ मां भावनगरथी मात्मानंह સભાએ પ્રગટ કરેલ છે.
આ ગ્રંથના અંતે નીચે પ્રમાણે પ્રશસ્તિ છે. આ કર્તા અજીતનાથ પ્રભુ ચરિતના કર્તાથી અભિન્ન જણાય છે.
लोआण देवचंद व्व, हिया पउमप्पहा जिणेसपया । देवाणंदसमुन्नइहेऊ सययं सिवं दिन्तु ॥१॥ श्रीपद्मप्रभगणधरपदद्वन्द्वराजहंस इमाम् । देवानन्दो व्यतनुत, टीकां स्वोपज्ञसमयसारस्य ॥२॥ निधिरसयुगशशि १४६९ सङ्ख्ये, वर्षे विक्रमनृपात् सहसि मासे । शुक्ले त्रयोदशतिथौ, सौम्यदिनेऽपूरि टीकेयम् ॥३॥ ગ્રન્થકારવિશે વિશેષ માહિતી મળતી નથી.
શ્રી અજિતનાથ પ્રભુનું સરળ અને સુંદર સંસ્કૃત પદ્યમય ચરિત્ર વિદુષી સાધ્વીજી દ્વારા સંપાદન - સંશોધન થઈ પ્રગટ થઈ રહ્યું છે તે ઘણા આનંદની વાત છે. વિદુષી સાધ્વીજીઓ દ્વારા આવા કાર્યો થતાં રહે એજ અભિલાષા.
આ ગ્રંથનું વાંચન કરી વાચકો પ્રભુના જીવનને સમજે ઉપદેશને ગ્રહણ કરે એજ અભિલાષા.