________________
૧૦
देवसिंहसूरि पद्मतिलकसूरि श्रीतिलकसूरि देवचन्द्रसूरि
पद्मप्रभसूरि देवानन्दसूरि [वि.सं. १४५५ / ई. सन् १३९९ में क्षेत्रसमासवृत्ति के रचनाकार]
(જૈન શ્વેતાર છ વન સંક્ષિણ કૃતિહાસ મા-૨, પૃ. ૨૨૭-૧૩૮) આ જ ગ્રંથકારે ક્ષેત્રસમાસની વૃત્તિ રચ્યાનું આ ઉપરથી નિશ્ચિત થાય છે. તેમજ તપાસ કરતા કેવળ વૃત્તિ જ નહીં. પણ પૂ. દેવાનન્દસૂરિ મ. રચિત સંસ્કૃત ક્ષેત્રસમાસ (સ્વોપજ્ઞવૃત્તિ સાથે) અમને મળેલ છે. જેની ૧ પ્રતિ (ડા. ૫૧ ગ્રંથ-૧૦૦૨)પાટણ હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાંથી મળેલ છે. જેમાં મૂળમાં ક્ષેત્રસમાસ છે.
બીજી પ્રતિ (નં. ૧૮૯૮૨) અમદાવાદ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યામંદિરમાંથી મળેલ છે. જેમાં છેલ્લે કેવળ ક્ષેત્રસમાસનો ૭મો અધિકાર જ છે. સંપૂર્ણ ગ્રન્થ નથી. અને ત્રીજી પ્રતિ (..............)માંથી મળેલ છે. જેમાં સ્વોપજ્ઞવૃત્તિ સાથે ક્ષેત્રસમાસ છે. આ ક્ષેત્રસમાસની પૂ. જિનભદ્રગણિ રચિત બૃહëત્રસમાસ અને તેની પૂ. મલયગિરિજી મ.ની ટીકાના આધારે શાકે ૧૩૨૦માં શ્રીદેવાનન્દસૂરિ મહારાજાએ સંસ્કૃતમાં ૨૯૮ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞટીકા સાથે રચના કરેલ છે. જેમાં ઉપર જણાવેલ ગુરૂપરમ્પરા પ્રશસ્તિમાં વર્ણવેલ છે. તેમજ ગ્રન્થના અંતમાં મૂળશ્લોકો આ પ્રમાણે છે.
कलाभृतः पूतपादाः, पूर्णिमापक्षभासकाः । श्रीदेवचन्द्रगुरवः, श्रीमत् कुवलयं व्यधुः ॥१४॥ तत्पट्टोदयशैलरश्मिपतयो, विद्वत्प्रकाण्डाः क्षितौ, श्रीपद्मप्रभसूरयो विजयिनस्तेषां प्रसादान्मया ।