________________
- ૧૧
ગૃહવાસ, બાર વર્ષ તથા તેર પખવાડિયાં છvસ્થ અવસ્થા, તેર પખવાડ્યિાં કમ તીસ વર્ષ કેવલપર્યાયમાં વીતાવ્યાં.
જન્મ - ઈ.સ. પૂર્વ પ૯૯ વિક્રમ પૂર્વ ૫૪૨ દીક્ષા - ઈ.સ. પૂર્વ પ૬૯ વિક્રમ પૂર્વ ૫૧૨ કેવલજ્ઞાન - ઈ.સ. પૂર્વ ૫૫૭ વિક્રમ પૂર્વ ૫૦૦ નિરવાણ - ઈ.સ. પૂર્વ પર વિક્રમ પૂર્વ ૪૭૦
ભગવાને છદ્મસ્થ તથા કેવલી પર્યાયમાં કુલ બેંતાળીસ ચાતુર્માસ કર્યા. ભગવાને સર્વાધિક ચૌદ ચાતુર્માસ રાજગૃહ તથા તેના ઉપનગર નાલંદામાં કર્યા. પ્રભુનો પરિવાર૦ગણધર ૦ કેવલજ્ઞાની
- ૭૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની
- ૫૦૦ ૦ અવધિજ્ઞાની
- ૧૩૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી
૭૦૦ ૦ ચતુર્દશ પૂર્વી
૩૦૦ ૦ચર્ચાવાદી
૪૦૦ ૦ સાધુ
૧૪,૦૦૦ ૦ સાધ્વી
- ૩૬,000 ૦શ્રાવક
- ૧,૫૯,૦૦૦ ૦શ્રાવિકા
- ૩,૧૮,૦૦૦ એક ઝલક૦ માતા
- ત્રિશલા ૦પિતા
- સિદ્ધાર્થ ૦નગરી
- ક્ષત્રિયકુંડ ૦વંશ
- ઇક્વાકુ ૦ ગોત્ર
- કાશ્યપ ૦ચિહ્ન
- સુવર્ણ
- સિંહ
૦વર્ણ
તીર્થકરચરિત્ર | ૨૩