________________
૦ શરીરની ઊંચાઈ ૦યક્ષ ૦ યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ
છબકાળ ૦ કુલ દીક્ષાપર્યાય
૦ આયુષ્ય પંચ કલ્યાણક
- ૭ હાથ - માતંગ - સિદ્ધાયિકા - ૩૦ વર્ષ - નહીં - ૧૨ વર્ષ, માસ, ૧૫ દિવસ - ૪૨ વર્ષ - ૭૨ વર્ષ
તિથિ
૦ચ્યવન અષાઢ સુદ 9 ૦જન્મ ચૈત્ર સુદ ૧૩ ૦ દીક્ષા કારતક વદ ૧૦ ૦ કેવળજ્ઞાન વૈશાખ સુદ ૧૦
સ્થાન
નક્ષત્ર પ્રાણત
ઉત્તરા ફાલ્ગની ક્ષત્રિય કુંડ ઉત્તરાષાઢા ક્ષત્રિય કુંડ ઉત્તરાષાઢા જંભિય ગામની ઉત્તરા ફાલ્ગની બહાર ઋજુબાલુકા નદીના તટ ઉપર પાવાપુરી સ્વાતિ
૦નિર્વાણ
આસો વદ ૧૫
ભગવાન શ્રી મહાવીર | ૨૩૭