SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અવતિનું આધિપત્ય ૪૫ વૈશાલીની પેટાશાખા હોવાના અનુમાન પર નન્તિવન અને નાગદાસક ભિન્ન વ્યક્તિ હાય તા, એ ધેારણે ઉપરની હકીકત વ્યાજબી મનાય, પરંતુ જેમ નન્દાના પહેલાં અને પછી શજગૃહીની પેટાશાખા હૈાવાના ઉલ્લેખ મળે છે તેમ વૈશાલીની પેટાશાખા ડાવાના ઉલ્લેખ મળતા નથી અને ઉપરાક્ત અનુમાન અબાધિત ન પણ હોય તેથી, નન્દિવર્ધન અને નાગદાસક બન્ને ભિન્ન જ વ્યક્તિઓ છે. એમ ચેાક્કસ કહી શકાય નહિ, તેમ બન્ને એક જ છે એમ પણ નિ:સ ંશય કહી શકાય તેમ નથી. અામ છતાં એ બન્ને રાજાએ એક જ વ્યક્તિ હાય તા, પુરાણેાક્ત વંશાવલીના વશક અને નન્દિવન તથા બૌદ્ધગ્રંથાક્ત વશાવલીના અનુરૂદ્ધમુણ્ડાદિ અ સવ રાજગૃહીની પેટાશાખામાં સમાઇ અજાતશત્રુના રાજ્યાર’ભથી એટલે કે મ. નિ. પૂ. ૬ થી મ. નિ. ૧૪૭ સુધી એક વ્યવસ્થિત સળંગ રેખા દ્વારાઇ ઘણા ખરા ગુંચવાડા મટી જાય એ નિઃસશય છે. એ રીતે મત્સ્યપુરાણુની કાઈક પ્રતિના વાયન અને ભૂમિમિત્રને પશુ વ્યવસ્થિત રીતે ગાઢવી શકાય તેમ છે. રાજગૃહીની એ પેટાશાખા આવી રીતે સળંગ રેખા રૂપ બની રહે છે. નિમ્નિસાર–શ્રેણિકને કેદ કર્યા પછી રાજગૃહીના ભાગ પર કાલાદિ કુમારામાંથી કાઈ-કાણિક શિવાયના ગ્રંથ ભાઈ આમા સૌથી માટેા હોવાથી બહુધા કાલ ગાદીએ આવ્યેા. વૈશાલીના યુદ્ધમાં તેનું મૃત્યુ થયા પછી, જયારે મ. નિ. પૂ. ૧વર્ષે કાણિકના ચપામાં રાજ્યાભિષેક થયા ત્યારે તેના પાછળ કવાયન આન્ગેા. પુરાણા અને બૌદ્ધગ્રંથેાના આધારે આ કવાયન અને તેની પછી અનુક્રમે આવનાર રાજાઓના રાજત્ત્વકાલ આ પ્રમાણે છેઃ-વાયન ૯ વર્ષ (મ. નિ. પૂ. ૧. મ. નિ. ૮), ભૂમિમિત્ર ૧૪ વર્ષ ( મ. તિ. ૮–૨૨ ), વંશક ૨૫ વર્ષ ( મ. નિ. ૨૨-૪૭), અનુરૂદ્ધ-મુણ્ડ ૮ વર્ષ ( મ. નિ. ૪૭-૫૫), નન્તિવર્ધન (નાગદાસક) ૨૪ વર્ષ (મ. નિ. ૧૫-૭૯), સુષુનાગ ૧૮ વર્ષ (મ. નિ. ૭૯–૯૭), કાલાસાક ૨૮ વર્ષ ( મ. નિ. ડ−૧૨૫ ) અને કાલાસાકના દૃશ પુત્રો ૨૨ વર્ષ ( મ. નિ. ૧૨૫–૧૪૭), અજાતશત્રુના રાજ્યાભિષેકયા આ સર્વ રાજાઓનાં સયુક્ત વ ૯+૧૪+૨૫૬૮+૨૪૧૮૧૨૮૨૨=૧૪૮ વર્ષ થાય છે. બૌદ્ધમથા ઢાલાસાકના પુત્રા પછી ૨૨ વર્ષ (મ. નિ. ૧૪૭–૧૬૯ ) નન્દોનાં લખે છે. આના અથ એથવા જો એ કે; ઘણા સમયથી પાટલીપુત્રમાં સામ્રાજ્ય ભાગવતા મોદ્ધગ્રંથાના ધનન દે, કે જે હિમવત થેરાવલીના આઠમા નન્ત અને અન્ય જનત્રથાના નવમા ન છે, ૧૮ તેણે રાજગૃહી પર પાતાના સીધા અધિકાર સ્થાપી દીધા હશે અથવા (૫૮) પ્રથમનન્દનુ ‘નન્દ’ એ વિશેષ નામ હતું. તેની પાછળના રાજાઓના માટે એ નામ સામાન્ય થઈ પડ્યું હતું, કેમકે તેઓ એ નામના વશથી જ વધારે ઓળખાતા હતા, પરન્તુ તેઓનાં વિશેષ નામ પણ હાવાં જોઇએ એમ નવમા નન્દના ‘મહાપદ્મ' વિશેષ નામથી સમજાય છે. શ્રી હેમથંદ્રસૂરિજી અથવા ઘણા ય અન્ય જૈન લેખકા એ નામ લખતા નથી, જ્યારે કેટલાક લેખકો એ નામ આપતા જણાયા છે. જેમકેઃ— “નયમો નવસવસૂતો માપતુમો,”—આવશ્યક ચૂં િ ( ઉત્તરાધ* ) પૃ. ૧૮૩
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy