________________
૨૭૮
અવતિનું આધિપત્ય
હશે, અને ત્યારબાદ ડા સમયમાં જ મજબૂત લશ્કરી બળ જમાવી તેણે પિતાની વિજયયાત્રા શરૂ કરી હશે. આ વિજયયાત્રામાં આનર્ત, કુકુર, સૌવીર, સિધુ, મરુ અને ધબ્રને તાબે કરતે તે અવન્તિ પર ચઢી આવ્યો. અહિં આન્ધરાજા ચત્રપણે તેને ખુલ્લા મેદાનમાં સામાને કર્યો પણ તેમાં ચત્રપણની હાર થતાં તેને અવન્તિ અને આકર ગુમાવવા પડયા. આ પછી અવન્તિમાં બરાબર સ્થિર થયા બાદ સુદ્રદામાએ બીજી વિજયયાત્રા શરૂ કરી અનૂપ, નિષાદ અને અપરાંતને છતતે તે મહારાષ્ટ્ર પર ચઢી આવ્યું. અહિં પણ ચત્રપણની મોટી હાર થઈ. રદ્રદામાએ ધાર્યું હોત તે તે તેને મહારાષ્ટ્રમાંથી સર્વથા ઉખાડી નાખત; પરંતુ તેણે તેમ ન કર્યું તેનું કારણ, તે પિતાના શિલાલેખમાં જણાવે છે કે, “સંઘંઘા ]િ કૂવા' હતું, કે જેને અર્થ સંશોધક તરફથી “નજીકના સબંધ” એ કરવામાં આવે છે.
અમાત્ય સતરક દ્વારા અપાયેલા “પાનીયાજનના દાન સંબંધીને કાન્હેરીની લેશમાંને એક ખંડિત લેખ છે, તેમાં વાશિષ્ઠીપુત્ર શ્રી સાતકર્ણિની દેવી કાર્રમક રાજાએના વંશમાં ઉત્પન્ન મહાક્ષત્રપ રુ...ની પુત્રીનું નામ છે. સંશોધકે એ લેખમાંને “” અક્ષર રુદ્રદામાન અવશેષ અને વશિષ્ઠીપુત્ર સાતકર્ણ એ રુદ્રદામાના લેખમાં સાત કર્ણિ હોવાની માન્યતા ધરાવતા હેઈ, તેઓ એ બન્નેના વચ્ચે સસરા-જમાઈને સંબંધ લખી રહ્યા છે અને કહે છે કે, રુદ્રદામાના લેખમાં સાતકર્ણિને ઉત્સાદન નહિ કરવાનું– ઉખેડી નહિ નાખવાનું કારણ, “સંધાલુ ટૂિણા'-નજીકના સંબંધે લખાયું છે તે ઉપરક્ત સંબંધના જ અભિપ્રાયમાં છે. મારી સમજ પ્રમાણે, રુદ્રદામાએ શાતકર્ણિને ઉખેડી ન નાખે તે તેની સાથેના જમાઈ તરીકેના સંબંધને લીધે નહિ, પરંતુ રાજદ્વારી કુનેહને લઈને હતું.
પહેલાં કહેવાઈ ગયું છે કે, ચત્રપણ શાતકર્ણને વારસામાં વિશાલ સામ્રાજય મળ્યું હતું તેમાં લગભગ આખા દક્ષિણ ભારતને સમાવેશ થતો હતો. અર્થાત; તેનું રાજ્ય બધી તરફ વધારે દૂર સુધી વિસ્તરેલું હતું, યાવત્ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફના અતિ દૂરના પ્રદેશો પણ તેના રાજ્યની સાથે સંબદ્ધ-જોડાયેલા હતા. રુદ્રદામાએ સાતકર્થિને સંપૂર્ણ રીતે હરાવ્યો ત્યારે તેની સન્મુખ એ પ્રશ્ન ઉપસ્થિત થાયજ કે આ% રાજય ખાલસા કરી તેને વહીવટ નીમેલા સુબાઓ દ્વારા કરે અથવા સાતકર્ણને થઇષ્ટ ન કરતાં તેના પર ઓછાવત્તા પ્રમાણમાં વર્ચસ્વ રાખી તેને જ તેનું શાસન કરવા દેવું. એ પ્રશ્નને નિકાલ એણે એવી રીતે કર્યો લાગે છે કે, બધી તરફ અતિદુર સંબદ્ધ એવા અવશિષ્ટ આન્ધરાજયને ખાલસા ન કરવું, અર્થાત્ સાતકર્ણને પદભ્રષ્ટ ન કરે. તેણે કરેલા ઉપરોક્ત નિકાલમાં અનુકૂલતા અને યશ પ્રાપ્તિ હેવાથી, આપણને જણાઈ આવે છે કે, સાતકણિને પદભ્રષ્ટ ન કર્યો છે તેની રાજ દ્વારી કુનેહનું પરિણામ હતું. રૂદ્રદામા પિતાના જૂનાગઢવાળા લેખમાં, “સંવંધા (f) દૂરવા જતુરતાના કારરા' (બધી તરફ વધારે દૂર સંબંધ હોવાથી સાતકને ન ઉખાડયો તેથી યશ પ્રાપ્ત