SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ અવંતિનું આધિપત્ય માલા નામની વેશ્યાના પ્રસંગથી ગોઠવાયેલી બાજી પ્રમાણે તેણે પોતાની પ્રતિજ્ઞા કલ્પિત રીતે પૂર્ણ કરવાને દેખાવ કર્યો અને મદનમાલાને પણ સ્વાધીન કરી લઈ ગયે.” ' “ઉજજયિનીના મહેન્દ્રાદિત્ય રાજાને શિવજીની પ્રેરણાથી માલ્યવંત ગણને અવતાર વિક્રમાદિત્ય અપરનામ વિષમશીલ નામે પુત્ર થયો. એણે વિદર્ભરાજ વિકમશક્તિની સરદારી નીચે મેકલેલા સંન્યથી ઘણા દેશોને જીત્યા હતા અને સ્વેચ્છ શકોને નાશ કર્યો હતો.” કીપિકણિ નામને એક મોટે રાજા હતા. તેની સ્ત્રી શક્તિમતી સાપ કરડવાથી મૃત્યુ પામી. તેને પુત્રની અભિલાષાથી ચિન્તા થઈ. શિવજીએ તેને સ્વપ્નમાં જણાવ્યું કે, “તું મહાઅરણ્યમાં જજે ત્યાં તને સિંહ પર બેઠેલા બાલક મળશે તે તારા પુત્ર તરીકે થશે. બીજે દિવસે એ રાજા મૃગયાએ ગયો ત્યાં જંગલમાં બાલક સહિત સિંહને જે અને સિંહને બાણ મારી બાલકપુત્ર મેળવ્યું. દીપિકણિએ એ પુત્રને સર્વ વિદ્યાઓ શીખવી અને પોતે વિરક્ત થઈ ચાલ્યો ગયો. આ બાલકપુત્ર મહાન રાજા થયે.” ઉપર આપેલાં આખ્યાનોમાં કાંઈક રૂપાન્તર થયું છે. ખરી હકીકત એ છે કે, (નં૦૮) ઢોપિ (સાક૨,પુલે ને પિતાના રાજ્યની શરૂઆતમાં ગૌત્રથી ઉપદ્રવ થયો હતો, પરંતુ સિંહની સ્પર્ધા કરી શકે એવા એ રાજાએ પોતાના મિત્ર કલિંગરાજ વિદુહરાયની મદદથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું. આ નરસિંહ રાજાની કન્યા સુકેમલાને મેળવવા ઉજજયિનીના ગભિલ્લવંશીય વિક્રમાદિત્યે પિતાની દિવ્યશક્તિનો ઉપયોગ કર્યો હતો અને પ્રપંચપૂર્વક તેને મેળવી હતી. આ દ્વિપિને પુત્ર ન હતાં ગમે તે રીતે પુત્રને મેળવ્યો હતો કે જે “હાલ” નામના મહાન રાજા થયો હતો અને જેણે ભારતના શિકોને જીતી તેને તાબે કર્યા હતા. ઉપર કરેલા વિવેચનથી સમજાશે કે, પુરણ અને કસ.સા. વિગેરેમાં મૃગેન્દ્ર, સિંહબલ, નરસિંહ અને મેઘસ્વામી (મેઘસ્વાતી કે મેઘસંઘ, સ્વાતી કે સ્વામી એમ લખાયું છે પણ તે અશુદ્ધ લાગે છે), મહેન્દ્ર, એ નામ લખાયાં છે તે અનુક્રમે દીપિ અને તેની ઉપાધિ પુમાવીના જ પર્યાયે છે. સાતકણું (સ્વાતિકર્ણ નહિ) એ તેના કુલનું નામ છે, સ્કંદ એ તેનું ઉપમાન છે અને કુન્તલરાજ (કુન્તલ એ દેશનું નામ હોઈ બ્રાન્તિથી રાજાના નામ તરીકે લખાયું છે.) એ તેનું વિશેષ છે. વસ્તુતઃ એ સર્વ રીતે ઓળખાતે રાજા કીપિ નામનો એક જ છે. વાયુપુત્ર મારા આ કથનનું સમર્થન કરે છે. કેમકે, તે મલ્યન (નં૦૮) અપીલક અને (નં૦૧૨ ) અરિષ્ટકર્ણ, એ બેની વચ્ચે મત્સ્ય ની જેમ ૭ રાજાઓ નહિ, પરંતુ તેણે લખેલા ૩૬ વર્ષ રાજત્વકાલવાળા એક પુલેમાવીને જ-“પહુમાવી ને જ લખે છે. વિપુત્ર અને ભાગવત પણ એ સાત રજાઓમાં મેઘસ્વાતિ અને અમાવીના સ્થાને મેઘસ્વાતિ અને ૫હુમાન કે અટમાન લખી ૫ રાજાઓને છોડી દે છે તેથી પણ સમજાય છે કે, મઢ્યમાં વ્યર્થ જ ઠીપિ (સાક, પુમાવી)નાં
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy