SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય બલમિત્ર–ભાનુમિત્ર ૮ વર્ષ, મ. નિ. ૩૪૬–૩૫૪. (વિ, સ, પૂ. ૬૪-૫૬ ઇ. સ. પૂ. ૧૨૧–૧૧૩) ૮ જૈન કાલગણનાની ગાથાઓ અને હિમત થેરાવલી બલમિત્ર-ભાનુમિત્રને રાજત્વકાલ ૬૦ વર્ષોં નાંધે છે તે, પુષ્પમિત્રોના ઉજ્જયિની પર ૩૦ વર્ષ આધિપત્ય પહેલાં અને પછી ભાગવેલાં અનુક્રમે ૨૨ વર્ષ અને ૮ વર્ષ એમ. ૨૨+૮=૩૦ ૧૪, અને તેમના આધિપત્ય દરમીયાન તેમણે ઉજ્જયિનીમાં માંડલિક તરીકે કે મતાંતરે ભરૂચમાં સ્વતન્ત્ર શજા તરીકે ભાગવેલાં ઉજ્જયિનીના આધિપત્ય વગરનાં, ઉજ્જયિનીના આધિપત્યવાળાં ૨૨ વર્ષ અને ૮ વર્ષ વચ્ચેના સમયનાં ૩૦ વર્ષ, એમ બેઉ મળોને ૩૦+૩૦=૬૦ વર્ષનાંધાયાં છે. એમના ઉજ્જયિની પર આધિપત્યવાળા અને આધિપત્ય વગરના એમ ૬૦ વર્ષના રાજત્વકાલ દરમીયાન, જો કાઈ પણ ઘટનાના ઉલ્લેખ થયા હોય તે તે ફક્ત, દશપૂર્વધર યુગપ્રધાન કાલકાચાયનું- શ્યામાચાયનું તેમની રાજધાની ઉજ્જિયનીમાંથી ચામાસાની અંદર થયેલા નિર્વાસનના છે. કાલકાચાર્યનું નિર્વાસન ઉજ્જયિનીથી થયું કે ભરૂચથી થયું એમાં મતભેદ છે. કેટલાક આચાર્યો કહે છે તેમ, જો તે ભરૂચથી થયુ હાય તા, મ. નિ. ૩૧૬ થી ૩૪૬ સુધીમાં જ્યારે ઉચિનીમાં પુષ્પમિત્રોનું આધિપત્ય હતું ત્યારે તે રાજાએ ભરૂચમાં રહેતા હાય અને ત્યાંથી કાલકાચાર્યનું નિર્વાસન થયું હોય એમ માનવું આવી પડે છે. k જૈન કાલગણનાની ગાથાઓ પરથી પ્રવતતા ચાલુ સપ્રહાય અહમિત્ર-જ્ઞાનુમિત્રને મ. નિ. ૩૫૩ થી ૪૧૩ સુધીમાં મુકે છે તેથી કાલકાચાર્યનું ઉપરાસ્ત નિર્વાસન મ. નિ. ૩૫૩ થી લઇ મ. નિ. ૩૭૬ માં કાલકાચાય સ્વસ્થ થયા તે સમયના વચગાળામાં કયારેક ઉજ્જયિનીથી થયું હતુ એમ તેના મતે મનાય, પરંતુ જો તેમને પુષ્યમિત્ર પછી આવનારા હાવાથી શુંગવંશીય જ માનવામાં આવે તે તેમની રાજધાની કદાચ, પાટલીપુત્ર અથવા ખાસ કરીને, વિદ્વિથા હાય અને તેઓ ત્યાં વસતા હાય, પણ તેમની રાજધાની કે વસવાટ ઉજ્જયિનીમાં હોય નહિ; અને તે તેમ જ હોય તે તેમના હાથે કાલકાચાનું ઉજ્જયિનીથી અથવા તા ભરૂચથી નિર્વાસન થયું હતું એમ જે જૈનસાહિત્યમાં કથન કાચું છે તે અસંગત થઈ પડે. આથી સાબીત થાય છે કે, મહમિત્ર-ભાનુમિત્રની રાજધાની વિદિશા કે પાટલીપુત્રમાં ન હતી, તેમ તેઓ શુંગવશીય પણ ન હતા, પરંતુ હિમવંત થેરાવલી હે છે. તેમ મૌર્ય વંશીય હતા અને સંપ્રતિ પછી ઉજ્જયિનીની રાજગાદીએ આવ્યા હતા. જૈન સાહિત્ય કહે છે કે, તેમના મન્ત્રી ક્રુણ્વવંશના હતા અને તે ચુસ્ત વૈશ્વિક હતા. સંભવ છે કે, પેાતાના પર પુષ્યમિત્રાની સર્વોપરીતા સ્થપાતાં ખલમિત્ર-ભાનુમિત્રને વય રાજદ્વારી કુનેહથી શુંગાની સાથે લાગવગ ધરાવતા વવચના પુરુષને મન્ત્રીપદ પર રાખવાની આવશ્યકતા જણાઇ ડાય અથવા તેા તેમને તેમ કરવાની
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy