SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અવંતિનું આધિપત્ય. લે, તથા યક્ષા આર્યા શ્રાવિકાઓ મારફતે સુહસ્તિને ઉછેરવે અને તેમની ૩૦ વર્ષની વય થાય ત્યારે તેઓ દીક્ષા લે ને સ્થૂલભદ્ર તેમને ગણ સેપે એ સવ' ઉપરની નેધ પ્રમાણે અસંગત થઈ પડે છે. આ આવી પડતી અસંગતિ પરથી લાગે છે કે, આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિના ગાહરણ્ય પર્યાય અને ગ્રામશ્યપર્યાયની નેંધ લેતી વખતે ગમે તે કારણે લેખકની ભૂલ થઈ હોય કે તેમાં અભિપ્રાય ભેદથી કેઈ મતાંતર હેય, લાગે છે કે એ બે આચાર્યોને ગૃહસ્થાદિ પર્યાય નીચે પ્રમાણે હેયકોષ્ટક-૨ આ મહાગિરિ આર્ય સુહતિ વર્ષ મ નિ. વર્ષ મ. નિ. ગાઈપર્યાય ૩૦ ૧૬૧-૧૧ ૧૪ ૧૯૧-ર૦૫ શ્રામશ્ય૫ર્યાય ૧૯-૨૧૫ ૨૦૫-૨૪૫ યુગપ્રધાનત્વ પર્યાય ૨૧૫-૨૪૫ ૨૪૫–૨૯૧ જિનક૫ત્વપર્યાય ૨૪૫-૨૬૧ સર્જાય ૧૦૦ ૧૬૧-૨૬૧ ૧૦૦ ૧૧-૨૯૨ ઉપરના પ્રથમ કોષ્ટકમાં મહાગિરિજીના શ્રમણ્યપર્યાયનાં ૪૦ વર્ષ લખ્યાં છે તે, દ્વિતીય કોષ્ટકમાં ગ્રામદ્યપર્યાયનાં ૨૪ અને જિનક૯૫પર્યાચના ૧૬ એમ ૨૪-૧૬૪૦ વર્ષ થતાં સરખાં જ છે. જ્યારે આર્ય સુહસ્તિને ગાઈશ્યપર્યાય પ્રથમ કણકમાં ૩૦ વર્ષ છે ત્યારે દ્વિતીય ઠાઇકમાં ૧૬ વર્ષ છે એટલે ૧૪ વર્ષ છે, અને પ્રથમ કોષ્ટકમાં શ્રામાણ્ય પર્યાય ૨૪ વર્ષ છે ત્યારે દ્વિતીય કોષ્ટકમાં ૧૬ વર્ષ વધારે એટલે ૪૦ વર્ષ છે. અર્થાત્ ગાહેરપર્યાય અને કામયપર્યાયમાં એ બે કોષ્ટકમાં ૧૬ વર્ષ ઓછાં–વધતાને ફેરફાર છે. આ ફેરફાર થવાથી આર્યસુહસ્તિની દીક્ષા મ. નિ. ૨૨૧ વર્ષે નહિ પણ મ. નિ. ૨૦૫ વર્ષે આવતાં મ. નિ. ૨૧૫ વર્ષે તેમને સ્થૂલભદ્રના હસ્તે ગાયુ સેંપવાની હકીકત બંધ બેસતી આવી જાય છે. આર્યમહાગિરિજીને જિનકલ્પતુલનાને કાલ પણ દ્વિતીય કોષ્ટક પ્રમાણે બંધ બેસે છે. કેમકે, મ. નિ. ર૪૫ વર્ષે યુગપ્રધાનપદ છોડયા પછી ૧૮ વર્ષ સુધી મહાગિરિનું આયુષ્ય લંબાય છે, કે જે કાલ દરમીયાન તેઓ જિનકલ્પતુલના કરતાં સુહરિત સાથે વિચરતા હતા. આર્યમહાગિરિ પિતાની ૩૦ વર્ષની વયે બાલ સુહરિતને લઈ પાટલીપુત્ર જાય ને દીક્ષા લે તથા બાલ સુહસ્તિનું યક્ષાથી ઉછેરવાનું કાર્ય થાય એ સર્વને મેળ પણ દ્વિતીય કેપ્ટક પ્રમાણે મળી જાય છે. આમ સર્વ ઠીકઠાક થઈ જાય છે. પછી તે બહુશ્રુતે જાણે અને કહે તે ખરું. (૨૯) જુવે. ટીપ્પણ ૨૦૬ અને ૨૦૦,
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy