SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું ભાષિરત્ય ૧૪૫ ત્યાં બલભદ્રની નીમણુક થઇ હાય એ સંભવ નથી. અને અવ્યક્ત મતવાદીઓને સમજાવ્યાની ખીના તે મ. નિ. ૨૧૫ પછી ૧૪ થી ઘણાં ઓછાં જ વર્ષોમાં બનેલી છે. જો મનિ. ૨૧૫ વર્ષે ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેક માનીએ અને ચન્દ્રગુપ્તના હાથે ખલભદ્ર નીમવાનું તથા તેનાથી અવ્યક્તવાદીઓની સમજાવટના સમય વધારે દૂર લઈ જવાનું અનુમાન પ્રામાણિક હાય તા, ડૉ. યાકોબીનુ અનુમાન શિથિલ થઈ જાય છે; પરંતુ હું પહેલાં કહી ગયા છું તેમ, ‘મ. નિ ૧૫૫ વર્ષે જ ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક થયા હતા.’ એનાં સમ ક સાધના છે અને તે, ડા. યાકેાખીનું અનુમાન કદાચ પ્રામાણિક ન હેાય તે પણુ, એને સાખીત કરવા પુરતાં મજબૂત જ છે, શ્રી સ્થૂલભદ્રે પોતાના મુખ્ય શિષ્યા આય મહાગિરિ અને આય સુહસ્તિ એમને પ્રત્યેકને શિષ્યગણ સોંપી પેાતાના પટ્ટધર સ્થાપ્યા હતા. શ્રી સ્થૂલભદ્રાદિના ગૃહસ્થા–િપર્યાંય પટ્ટાવલીઓમાં નીચે પ્રમાણે નાંધાયા છેઃ— ગાસ્થ્યપોંચ મ, નિ. શ્રામણ્ય૫૦ મ.નિ. યુગપ્રધાનત્વપ૦ મ. નિ. (કાષ્ટક-૧) વ વ વ વ સ્થૂલભદ્ર ૩૦ ૧૧૬–૧૪૬ ૨૪ ૧૪૬–૧૭૦ મહાગિરિ ૩૦ ૧૪૫–૧૭૫ ૪૦ ૧૭૫–૨૧૫ ३० સુહસ્તિ ૩૦ ૧૯૧-૨૨૧ ૨૪-૨૨૧-૨૪૫ ૪૬ ૪૫ ૧૯ સોયુ. વર્ષ. મા. દિ. ૧૭૦-૨૧૫, ૯૯—૨ ૫ ૨૧૫-૨૪૩, ૧૦૦—૫—૪ ૨૪૫–૨૯૧, ૧૦૦-૬ સ્થૂલભદ્ર મહાગિરિ, સુહન્તિ. સર્વાયુ સાલવારી મ. નિ. ૧૧૬-૨૧૫ ૧૪૫-૨૪૫ ૧૯૧–૨૯૧ ઉપરાક્ત નોંધ પ્રમાણે, સુહસ્તિસૂરિની દીક્ષા તેમના મ, નિ. ૧૯૧ વર્ષે જન્મ થયા પછી ૩૦ વર્ષ એટલે ૧૯૧+૩૦=૨૨૧ વર્ષે થઇ હાય તા, ૨૧૫ વર્ષે સ્વગસ્થ થનાર શ્રી સ્થૂલભદ્રે તેમને ગણુ સાંપ્યા હતા એ પટ્ટાવલીઓમાં જણાવેલી હકીકત ઘટી શકે નહિ. વળી મહાગિરિજીએ સુહસ્તિસૂરિને ગણુભાર સોંપી જિનકલ્પતુલના આચરી આય સુહસ્તિ સાથે વિચરવાનું આયુ" એ હકીકત પણ જો તેમના મ. નિ. ૨૪૫ વર્ષે સ્વર્ગવાસ હાય તા ખંધ બેસે નહિ. ઉપરાંત શ્રી મૈતુ ંગાચાર્ય જે કહી રહ્યા છે;- મગદેશના કોલ્લાગ ગામના ફ્લૅસામ બ્રાહ્મણની મનેારમા નામની સૌથી ઉત્પન્ન થયેલા બે પુત્રા મહાગિરિ અને સુહસ્તિ હતા, તેએ વિદ્યાભ્યાસ માટે પાટલીપુત્ર ગયા, ત્યાં શ્રી સ્થૂલભદ્ર પાસે તેમની દીક્ષા થઈ. શ્રી રક્ષા માર્યોએ તેમને ઉછેર્યાં હતા.”૨૦૮ તે પણ સ્રવ મેળ વગરનું' થઈ પડે છે. કેમકે એક જ માતાના બે પુત્ર મહાગિરિ અને સુહસ્તિ વચ્ચે ૪૬ વર્ષ જેટલું અસ ગત જન્માંતર પડી જાય છે, અર્થાત, આમહાગિરિ પેાતાની ૪૬ વર્ષની વચે પાતાના બહુ ખાળ દૂધભાઈ સુહસ્તિને લઇ પાટલીપુત્ર જાય અને ત્યાં પાતે દીક્ષા લઈ (૨૦૮) શ્રીમેત્તુંગસૂરિ કૃત ‘અચલગચ્છીય બૃહપટ્ટાવલી' (ભાષાંતર)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy