SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ અવંતિનું આધિપત્ય. એ ગેરસમજ મૂળ સંપ્રતિને શાર્પણ અને તેને રાજ્યાભિષે, એ બે બનાવે વચ્ચેના સમયને નિકાલ ન કરવામાં જ રહેલું હોય તે ના નહિ. હિમવંતગૅરાવલી ઉજજયિનીને કણવની ભુક્તિ તરીકે જણાવે છે, નહિ કે સંપ્રતિની. એનો અર્થ એ થાય છે કે, સંપ્રતિને રાજ્યાભિષેક ભલેને, પાછળથી થયે હેય, પરંતુ રાજ્યા પણ તે જન્મતાં જ થયું હતું. આમ છતાં ઘેરાવલી મ. નિ. ૨૪૪ વર્ષે થયેલા અશોકના મૃત્યુથી જ રાજત્વકાલ ગણતી હેઈ, તે પૂર્વેનાં વર્ષો અશોકના જ રાજત્વકાલમાં નાંખે છે તે પછી એને અર્થ એ થાય છે કે, સંપ્રતિના જન્મકાળે અશોકે તેને યૌવરાજ્ય જ આપ્યું હતું. અર્થાત; હિમવતભેરાવલી પણ આપણને અનિશ્ચિતતામાં જ રાખી બહુશ્રુતે પાસે જવાબ મેળવવાનું વનિત કરે છે. સર્વે ગ્રંથકારે કબુલ કરે છે કે, સંપ્રતિ પાટલીપુત્રના સિંહાસને આવ્યો હતો, પણ જનસાહિત્યમાં આપણે સંપ્રતિને અવન્તિમાં રહેલો અને ઉજજયિનીમાં કાંઈ કાંઈ પ્રવૃત્તિ કરતા વાંચીએ છીએ. શ્રી હેમચન્દ્રસૂરિજી આનું સમાધાન કરતાં કહે છે કે, “રાજાઓ પિતાની ભૂમિમાં કંઈક વખત યાંક તે વળી બીજી કઈક વખત બીજે કયાંક વસતા હાય છે.”૧૮૩ પરંતુ હિમવંતર્થશાવલી પરથી સમજાય છે કે, સંપ્રતિએ રાજ્યપ્રાપ્તિ પછીનાં બે વર્ષ પાટલીપુત્રમાં ગાળ્યા બાદ પછીથી તેનું નિવાસ સ્થાન મુખ્ય રીતે ઉજજયની જ રહ્યું હતું. “પિતાના અનેક શત્રુઓના ભયને લીધે જ પાટલીપુત્રની રાજધાની છેડવાની તેને આવશ્યકતા પડી હતી.” એમ થેરાવલી ખાપણને કહી રહી છે. અશોકના મૃત્યુ સમયને આલેખતા દિવ્યાવદાનાદિ ગ્રંથ સંપ્રતિને માટે જે “લોભાન્ધ” આદિ તુચ્છ વિશેષણે વાપરે છે તેથી પણ સમજાય છે કે, અશોકના મૃત્યુ બાદ બૌધ્ધો તરફથી સંપ્રતની વિરુદ્ધમાં પહેલાંથી પણ વધારે પદ્ય રચાતાં હશે. એ ભયથી જ અશોકને પિતાની હયાતી છતાં પણ કુણાલ યુવરાજને ઉજજયિની ખસેડવો પડ હતું, અને છતાં ત ષયંત્રને લેગ બના અંધત્વને પામ્યા હતા. નિર્દય અને અનુચિત સાફસુફી કરવા નહિ ઈચ્છતા આજન્મ પરમહંત સંપ્રતિને પિતાને સંભવિત અનિષ્ટથી બચવાને અને સુખેથી રાજ્ય ચલાવવાને માર્ગ રાજધાનીનું સ્થળાંતર સમજાયે હશે અથવા હિતેષી મન્ત્રીઓએ સમજાવ્યું હશે. સંભવ છે કે, રાજધાની ફેરવવાનાં કારણે પોતાની વિરુધ્ધ રચાતાં વયંત્ર સિવાય અન્ય-સામ્રાજ્યના કારોબારમાં ભારતના લગભગ કેન્દ્ર (૧૨) સંનિષો વિ વાઢિપુત્તાિ શિયાળેનરમયં મુત્તા સં પદા િતણાં पुन्यि णियपिउभुत्तिलद्धावंतीणयरीम्मि ठिओ सुहंसुहेणं रज्जं कुणा । હિમ થેરા ૧ પૃ. ૪ (મુદ્રિત) (૧૮) “તી તિરૂપો, કgmવિની પુરી જય ચારિ સિન્સ, સ્વમૂની દિ મહામુનઃ ” –પરિશિષ્ટપર્વ. સર્ગ ૧૧ એ. ૨૦
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy