SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ઉપરોક્ત શિલાલેખીય પુરાવા પરથી, ૧° અન્ય સાધન વડે પણ સમર્થન થતા શેરાવલીના ઉલ્લેખને હું કઈ રીતે અવગણી શકું નહિ. કઈ કઈલેખક ૬ પ્રસ્તુત શિલાલેખોમાંનાં “રેવરિટ શિવાલી' એ અનુક્રમે સન્માન ને બિરુ સૂચક વિશેષ માનતા હોઈ, તેઓ એ શબ્દથી કેવળ અશોક જ સમજવામાં શંકા ઉઠાવે છે. તેઓ પ્રશ્ન કરે છે કે સાહિત્યમાં, ખાસ કરીને બૌદ્ધ સાહિત્યમાં, કે જે બૌદ્ધ સાહિત્ય અશોકે ચોરાશી હજાર સ્તુપ ચોરાશી હજાર ગામોમાં બનાવરાવ્યા હતા એવી વાત કરી રહ્યું છે, તેમાં પણ અશકની કલિંગપરની ચઢાઈની હકીકત, શિલાલેખો વિગેરે કેતરાવ્યાનું સૂચન અને એ શિલાલેખોમાં વપરાયેલી કેટલીક પરિભાષાઓને બૌદ્ધ પરિભાષા સાથે સંપૂર્ણ રીતે મેળ, એ જોવામાં નથી આવતાં તેનું કારણ શું? સિંહલદ્વીપના (૧૦) ખારવેલના શિલાલેખની પંકિત ૧૧માં “..સં = સવIકિિતરંજીથs કરમ-ટેન રતિ [ ] નસ માવ ૪ તેરણવર-તિલ [ ] 1 મિતિ તાર વેદસંઘાá [ 1 ] આ પાઠમાં “#ારને ૪ ઘરે એ પાઠ શરૂઆતમાં શિલાની અંદર લત થયા છે. આ ૫ ક. અર્થ આવી રીતે કરવામાં આવે છે:–(અગીઆરમા વર્ષે દુષ્ટ રાજાઓએ બંધાવેલા મંડપ તથા બજાર મેટા ગધેડાઓને હળમાં જેડી, ખેડાવી નાખ્યાં, જિનને ખોટે ડાળ દાખવતી, એકસોતેર વર્ષ જૂની સીસાની મૂર્તિઓ તોડી નાંખી. ઉપરાકત લખાણમાં જિન-તિર્થંકર અરિહંતનો ડોળ કરતી મતિ એટલે બુદ્ધની મૂર્તિ હેઈ શકે અને તે અપરાજે-દુષ્ટ રાજાએકલિંગ પર ખાનાખરાબી વર્ષાવનાર હોવાથી ખારવેલની દષ્ટિએ અશોકે સ્થાપિત કરેલી હશે. એ મૂર્તિને સ્થાપન થયાં “તેરણવણ વસ'થી ૧૧૩ વર્ષ વીત્યાં હતાં એમ કહેવામાં આવે છે, પણ એ કથન સંગત થતું નથી, કારણ કે આઠ વર્ષથી અભિષિક્ત અશકે કલિંગ જીત્યું હતું એમ કહેનારા સંશોધકોની ગણતરીએ કલિંગના યુદ્ધની અને ખારવેલના રાજ્યના ૧૧ મા વર્ષની વચ્ચે ૧૦૦ વર્ષથી ઓછું અને ૭૬ વર્ષથી વધારે, આશરે ૧ વર્ષ જેટલું અંતર મનાયું છે. ખારવેલના રાજયના ૧૧ મા વર્ષથી ૧૩ વર્ષ પૂર્વે બિન્દુસારનું રાજ્ય હતું એમ સંશોધકે માને છે; અને બિન્દુસારની અપરાજા તરીકે કરિંગમાં કોઈ કારવાઈ હેય એમ સંભવતું જ નથી. આવી સ્થિતિમાં લાગે છે કે, “ હરણ-' સ્થળે ‘સંહ' વાંચન અશુદ્ધ હે ઈ “સત્તા થા “હત્રિ -૭૦ એવી સંખ્યામુચક શબ્દનું વાંચન અહિં ખરું હેવું જોઈએ. ખારવેલના રાજ્યના ૧૧ મા વર્ષની અને અશોકે હિમવંત થેરાવલીના કથન મુજબ મ. નિ, ૨૪માં કલિંગ વિજય કર્યો તેના પછીના વર્ષની વચ્ચે બરાબર ૭૦ વર્ષ છે. એ સંભનિત છે કે અશકે કલગ છ બાદ ૯ વરસ દોઢ વરસના ગાળામાં જિન-બુદ્ધની સીસા ની મૂર્તિ સ્થાપના કરી હશે, કે જેને ખારવેલ ૭૦ વર્ષની હોવાની અને મિન-બઈનને ડાળ કરતી કહી તેડી નાંખે છે. - અશોકે કલિનની ભૂમિ પર ચઢાઈ કરી ત્યારે ક્ષેમરાજ રાજ્ય કરતો હતો એમ થેરાવેલી કહે છે. તેનું સમર્થન ખાતેલની પ્રશસ્તિ અવૃકશે કરતી હોય તેમ, ખારવેલ પોતાના દાદા મહારાજા ક્ષેમરાજને ઉલ્લેખ પ્રશતિમાં “ માત્ર ૩ વાગ” આવી રીતે કરે છે. હિમવંત થેરાવલી આ સમયની હકીકત જણાવવામાં કેટલી બધી ચક્કસ છે! (૧૧) પ્રાચીન ભારતવર્ષને લેખક છે. ત્રિભોવનદાસ લહેરચંદ શાહ વિગેરે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy