________________
પy:
:
४५७
अनुयान्ती नलं भैमी, कूबरस्त्ववराशयः । उवाच त्वं जिता द्यूते, मेऽन्तःपुरमलङ्कुरु ॥१२७।। इतश्च - अमात्याः कूबरं प्रोचुर्मा कोपय सतीमिमाम् । ज्येष्ठो भ्राता पितेव स्यात्, तदियं जननी तव ॥१२८॥ बलादपि नलादेतां, यद्याच्छिद्य ग्रहीष्यसि । त्वां कोपज्वलनेनेयं, ततो भस्मीकरिष्यति ॥१२९।। अनुयान्ती नलं तस्मादियं प्रोत्साह्यतां त्वया । नलं विसृज तक्रैम्या, सरथ्यरथसारथिम् ॥१३०।। इत्युक्तः कूबरश्चक्रे, तत्तथाऽमात्यभाषितम् । निषेधं नैषधिश्चक्रे, कूबरस्य रथार्पणे ॥१३१।। સાથે જતી દમયંતી જોઈ, બોલે દેવર તિવાર.
જીતી છે મેં તુજને, જવા નહિ દઉ લગાર. નળ પાછળ દમયંતીને જતી જોઈ દુષ્ટ કૂબર કહેવા લાગ્યો, “તું જુગારમાં જીતાઈ ગઈ છે માટે મારા અંતઃપુરને અલંકૃત કર.” (૧૨૭)
આ પ્રમાણે સાંભળી અમાત્યો કહેવા લાગ્યા કે, “એ સતીને સતાવીને કોપાયમાન ન કરો. કારણ કે વડીલબાંધવ તમારે પિતા સમાન છે. આ તમારી માતા સમાન છે ૧૨૮)
છતાં બળાત્કારે એને રોકીશ તો તે સતી કોપાગ્નિથી તને ભસ્મસાત્ કરશે. (૧૨૯)
માટે નળની પાછળ જતી એને તું ઉલટી પ્રોત્સાહિત કર અને અશ્વ રથ તથા સારથિસહિત નળને વિદાય કર.” (૧૩))
આ પ્રમાણે અમાત્યોના વચનોથી કૂબરે તે પ્રમાણે કર્યું. પરંતુ