________________
९१६
प्रशस्तिः तत्पादाम्बुजचञ्चरीकचरितः प्रद्युम्नसूरिनव-, प्रीतिः श्रीविनयेन्दुना तदखिलं चाशोधयद् बोधये ॥९॥ पूज्यश्रीरत्न(?) सिंहसूरिसुगुरोः श्रीमन्नरेन्द्रप्रभो-, रादेशाद् विनयाङ्कपार्श्वचरितस्रष्टाशया (?) । गच्छोत्तंसरविप्रभाभिधगुरोः शिष्योऽल्पमेधा अपि, सूरिः श्रीविनयेन्दुरेष विदधे मल्लेश्चरित्रं नवम् ॥१०॥ क्षेत्रे भारतनामके जिनपतेर्यावत् परं शासनं, (?) (तावत्) शस्यमिदं वृषव्रजपरीपोषक्षमं वर्धते । एतद् नीरदवृन्दसुन्दरतनोः श्रीमल्लितीर्थेशितुः, प्रोद्दामं रसपूरचारुचरितं तावच्चिरं नन्दतात् ॥११॥
॥ इति प्रशस्तिः ॥ स्व५२।। बोधने भाटे मा मामा यरित्रन संशोधन अर्यु. (८)
પૂજ્યશ્રી રત્નસિંહસૂરિ સુગુરૂના શિષ્ય શ્રીમાનું નરેંદ્રપ્રભુના આદેશથી વિનયાંક પાર્ષચરિત્ર રચવાની ઇચ્છાથી ગચ્છના મુગટરૂપ શ્રી રવિપ્રભગુરૂના અલ્પબુદ્ધિ શિષ્ય શ્રી વિનયચન્દ્રસૂરિએ આ શ્રી મલ્લિનાથ સ્વામીનું નવીન ચરિત્ર બનાવ્યું. (૧૦)
આ ભરતક્ષેત્રમાં જ્યાં સુધી જિનશાસન જયવંત વર્તે છે અને વૃષભોથી પોષણ પામેલ ધાન્યવૃદ્ધિ પામે છે, ત્યાં સુધી મેઘની જેવા સુંદર શ્યામ શરીરવાળા શ્રી મલ્લિનાથ ભગવંતનું આ રસના પૂરથી મનોહર અને પ્રોદામ એવું ચરિત્ર ચિરકાળ જયવંતુ રહો. (११)
॥ति प्रशस्ति ॥
१. (?) एतच्चिह्नाङ्कितं यादृशमादर्शपुस्तके समुपलब्धं तादृशमेवाऽत्र न्यस्तम्, आसीच्चेयं प्रशस्तिरेकस्मिन्नेव पुस्तके ।