SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ९१५ श्री मल्लिनाथ चरित्र नित्यं यः समितौ रतः कलयते सद्गुप्तिशक्तित्रय-, सातत्यं व्रतपञ्चवल्लभलसद्गन्धर्वगर्वोधुरः । श्रीमत्पूज्यरविप्रभप्रविकसत्पट्टक्षमालङ्कृतिः, સાક્ષાપ નરેન્દ્ર પર્વ ગતિ શ્રીમન્નરેન્દ્ર પ્રમ: IIણા दुर्वारप्रतिवादिविन्ध्यशमकृच्चान्द्रे कुले विश्रुतो, देवानन्द इति प्रसिद्धमहिमोद्दामा मुनिग्रामणीः । अष्टव्याकरणाम्बुधीन् निरवधीन् शब्दोर्मिमालाऽऽकुलान्, यः स्वव्याकरणप्रशस्तिचुलुकैश्चित्रं चकारोच्चकैः ॥८॥ तच्छिष्योऽजनि जागरूकमहिमा रत्नप्रभाख्यप्रभुः, पट्टे श्रीकनकप्रभः प्रतिमया वाचस्पतिर्मूर्तिमान् । અને વિલસાયમાન એવા ગંધર્વ-ગર્વથી ઉદ્ભર, શ્રીમાન રવિપ્રભસૂરિના વિકસિત પટ્ટના અલંકારરૂપ અને સાક્ષાત્ જાણે નરેંદ્ર હોય એવા શ્રીમાનું નરેંદ્રપ્રભ નામે આચાર્ય થયા. (૭) ત્યારપછી દુર એવા પ્રતિવાદીરૂપ વિધ્યાચલમાં આનંદ કરનાર એવા ચાંદ્રકુળમાં વિખ્યાત, ઉદ્દામ મહિમાથી પ્રખ્યાત, મુનિઓમાં અગ્રેસર અને શબ્દોરૂપી તરંગોથી વ્યાપ્ત તથા અપરિમિત એવા આઠ વ્યાકરણરૂપ સમુદ્રોને જેણે પોતાના વ્યાકરણની પ્રશસ્તિ રૂપ ચુલુકોથી અત્યંત ચિત્રિત કરી દીધેલ છે એવા જયવંત શ્રીમાન્ દેવાનંદસૂરિ થયા. (૮) એમના પટ્ટપર રૂપમાં કનકની પ્રભાસમાન, સાક્ષાત બૃહસ્પતિ જેવા અને જાગ્રત મહિમાવાળા શ્રીરત્નપ્રભ નામે તેમના શિષ્ય થયા. એમના ચરણકમળમાં ભ્રમર સમાન તથા શ્રી વિનયૅદુની સાથે નવીન પ્રીતિને ધારણ કરનાર એવા શ્રી પ્રદ્યુમ્નસૂરિએ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy