________________
९१०
श्री मल्लिनाथ चरित्र गन्धधूपान् बहून् प्राज्यघृतकुम्भांश्च नाकिनः । ज्वलन्त्यामथ चित्यायां, चिक्षिपुर्बहुमानतः ॥५७२।। मांसादिकेषु दग्धेषु, जलैः क्षीरार्णवाहतैः । स्तनितत्रिदशा विध्यापयामासुश्चितां ततः ॥५७३।। अन्येषामपि साधूनां, शरीराणि सुरेश्वराः । प्रतीचीनचितामध्ये, निदधुः प्रथमेन्द्रवत् ॥५७४।। दक्षिणाऽदक्षिणे ऊर्ध्वदंष्ट्रे त्रिजगतांपतेः । અમૃતાન્તરાં ભસ્યા, સૌધર્મેશનવીસવી II૭ધll शक्रौ चमरबलाख्यावधोदंष्ट्रे जिनेशितुः ।
इन्द्रास्त्वन्ये सुराश्चान्ये, दन्तानस्थीनि च स्वयम् ॥५७६।। દેવોએ ગોશીષચંદન વડે તે ચિતાને વિશેષ જ્વાલામય કરી. (૫૭૧)
તે જ્વલંતચિતામાં દેવતાઓ બહુમાનપૂર્વક અનેક પ્રકારના ગંધ, ધૂપ અને સરસ વૃતથી ભરેલા ઘડાઓ હોમવા લાગ્યા. (૫૭૨)
ભગવંતના શરીરનું માંસ બળી જતાં દેવતાઓએ ક્ષીરસમુદ્રનું જળ લાવી ચિતાને બુઝાવી દીધી. (૫૭૩) બીજા ઈંદ્રોએ અન્ય મહાત્માનો કરેલો અગ્નિસંસ્કાર.
પ્રભુજીના અસ્થિનો સ્વીકાર,
ચિતાસ્થાને રત્નસૂપ નિર્માણ. તે સમયે પ્રથમેન્દ્રની જેમ બીજા ઇંદ્રોએ સાધુઓના શરીરને પશ્ચિમદિશામાં રચેલી ચિતામાં સ્થાપન કર્યા. (૫૭૪)
અને તેનો પણ ઉપર પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. પછી સૌધર્મ અને ઇશાનેન્દ્રો ભક્તિપૂર્વક ભગવંતની જમણી અને ડાબી ઉપરની દાઢા ગ્રહણ કરી (૫૭૫)
અને ચમરેન્દ્ર અને બલીન્ટે નીચેની બે દાઢા ગ્રહણ કરી.