________________
અમ: :
मूनि मालामिवाऽधासीद्, धुरि शक्रस्ततोऽथ ताम् । धूपमुद्गाहयामासुः, पुरस्तस्या दिवौकसः ॥५६७॥ श्रावकश्राविकौघेषु, शोकः कोकेष्विवाऽधिकम् । श्रीमल्लिभास्करे प्राप्ते, नयनानामगोचरे ॥५६८॥ भणन्त्यो रासकान् देव्यः, प्रस्खलन्ति पदे पदे । स्मरन्त्यः स्वामिनः सौम्यान्, गुणग्रामाननेकधा ॥५६९॥ स्वामिनोऽङ्गं चितामध्ये, विदधेऽथ पुरन्दरः । अग्नीनग्निकुमाराश्च, विचक्रुस्तत्र वेगतः ॥५७०॥ वायुं वायुकुमाराश्च, तद्दीपनकृते व्यधुः ।
गोशीर्षचन्दनैधोभिर्चालयामासुराशु ताम् ॥५७१॥ ઇંદ્રમહારાજે અશુપૂર્ણનયનથી ભગવાનના દેહને સ્થાપન કર્યા. (પ૬૬)
માળાની જેમ ઇંદ્ર તે શિબિકા સ્કંધ ઉપર ધારણ કરી એટલે દેવતાઓ શિબિકાની આગળ ધૂપ ઉખવવા લાગ્યા. (પ૬૭)
શ્રી મલ્લિનાથરૂપ ભાસ્કર નયનને અગોચર થતાં ચક્રવાકની જેમ શ્રાવક અને શ્રાવિકાઓમાં અત્યંત શોક વ્યાપી ગયો. (૫૬૮)
ભગવંતના સૌમ્યગુણોને સંભારતી અને પગલે પગલે સ્પલના પામતી અપ્સરાઓ પાછળ રહી મંદસ્વરે પ્રભુના ગુણો ગાવા લાગી. (પ૬૯)
પછી ઇંદ્ર શિબિકા ચિતા પાસે લઈ જઈ ભગવંતના શરીરને ચિતામાં સ્થાપન કર્યું. એટલે અગ્નિકુમાર દેવોએ તેમાં અગ્નિ વિકર્થો (૫૭૦)
અને તેના ઉદીપનને માટે વાયુકુમારદેવોએ વાયુ વિતુર્થો અન્ય