________________
८९७
અષ્ટમ: સ:
काष्ठवत्तं समुद्वृत्य, चिक्षिपे वारिधौ तया । निर्दयत्वमहो ! स्त्रीणां, धिग् धिग् प्रेमातिचञ्चलम् ॥५०९॥ जलदेव्या पतन् दृष्टस्तेजःपुञ्ज इवाम्बरात् । गृहीतः पाणिपद्माभ्यां, स्वामिदत्तप्रसादवत् ॥५१०॥ तत्प्रभावाद् ननाशाऽस्त्रपुष्पविद्या नृपात्मजात् । स्वस्थीभूतः क्षणादेष, समुन्मीलितलोचनः ॥५११॥ तया पृष्टः कुमारोऽसौ, तद्वृतान्तमचीकथत् ।
परकीयाङ्गनाभोगनियमेन पुरस्सरम् ॥५१२॥ ધિક્કાર થાઓ.” (૫૦૯)
હવે એ વખતે તેજ પુજની જેમ આકાશમાંથી પડતો તે રાજકુમાર જળદેવીના જોવામાં આવ્યો. એટલે સ્વામીએ આપેલા પ્રસાદની જેમ તેણે પોતાના હસ્તકમળમાં તેને ઝીલી લીધો. (૫૧૦).
જળદેવીના પ્રભાવથી વિદ્યાધરીએ વાપરેલી પુષ્પવિદ્યાનો પ્રભાવ નાશ પામ્યો. એટલે રાજકુમારે આંખ ઉઘાડી અને તુરત જ સ્વસ્થ થયો. (૫૧૧).
જળદેવીએ કરેલો કુમારનો બચાવ.
પરસ્ત્રીગમન નિયમનો પ્રભાવ. પછી તે દેવીએ કુમારને તેનું વૃત્તાંત પૂછ્યું. એટલે તેણે વિદ્યાધરીનો વૃત્તાંત તથા પરસ્ત્રીગમનનો પોતાનો નિયમ કહી સંભળાવ્યો. (૫૧૨).
એ હકીકત સાંભળી જલદેવી બોલી કે, “હે મહાભાગ ! હું 3. સ તિ મધ્યાહાર: |