________________
કાકા ને નાના
વરીયં તવં સમર્પયા”િ
પૂજયપાદ સૂરિપ્રેમના પટ્ટાલંકાર અને સૂરિરામના લઘુબંધુ નિઃસ્પૃહ શિરોમણિ પૂજ્યપાદ આચાર્યદેવશશ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન વર્ધમાનતપોનિધિ સરળસ્વભાવી પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના સુવિનીત વિનેય પટ્ટાલંકાર ગીતાર્થ શિરોમણિ-મહાસંયમીપ્રાચીન ગ્રંથોના ભાવાનુવાદના સ્પેશ્યાલિસ્ટ સ્વર્ગીય ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવેશશ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા !
આપે મારા પર કરેલા અનંત ઉપકારોની સ્મૃતિ આ ત્રીજુ પુષ્પ
૧. જયતિહુઅણ સ્તોત્ર સાથે ૨. મદનરેખા આખ્યાયિકા ૩. શ્રી મલ્લિનાથ ચરિત્ર મહાકાવ્ય સાનુવાદ સાદર સમર્પણ કરતા ધન્યતા અનુભવું છું. - જયશિશુ સા. સૌમ્યજયોતિશ્રીની
કોટીશઃ વંદનાવલી