SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદ તમે GIGI સવાયા લીધા પૂજ્યપાદ સિદ્ધાન્તમહોદધિ કર્મસાહિત્યનિપુણમતિ સ્વર્ગીય પરમગુરુદેવ આચાર્ય ભગવંતશ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ સંયમમૂર્તિ નિઃસ્પૃહ શિરોમણિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવેશશ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી પ્રસ્તુત ગ્રંથ શ્રી મલ્લિનાથ ચરિત્ર મહાકાવ્ય સાનુવાદ ભાગ-૧-૨ પ્રકાશિત કરવાનો સંપૂર્ણ લાભ ૧. શ્રી શાંતિભુવન જૈન સંઘ-જામનગરના જ્ઞાનખાતાના દ્રવ્યમાંથી તથા ૨. શ્રી મણીબાઈ શ્રાવિકા જૈન ઉપાશ્રય જામનગરના જ્ઞાનખાતાના દ્રવ્યમાંથી આ ગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ લેવામાં આવ્યો છે તેની અમે ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. લિ. પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવર જૈન ગ્રંથમાલા હળવદ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy