________________
૮૪૨
અષ્ટમ: સf:
आरक्षकजनवातघातवित्रस्तचेतसः । वित्तं मुक्त्वा प्रणेशुस्ते, श्येनादिव विहङ्गमाः ॥२७९॥ आरक्षपुरुषा वित्तं, दुष्प्रापं प्राप्य पुष्कलम् । व्यावर्तन्त कृतार्था, हि जनाः स्वस्थानगामिनः ॥२८०॥ सुसमामुद्वहन्त्रंशे', खड्गयष्टिमिवाऽपराम् । अरण्यानीं प्रविष्टोऽसौ, गुहामिव मृगाधिपः ॥२८१॥ સહિતઃ ૐમઃ પુત્ર, પુત્રો ઋણું તદ્દાનાત્ | स्वमनःस्पर्द्धयेवाऽऽशु, धावति स्म धनोऽसखी ॥२८२॥ માલ સહિત તે ક્રૂર ચોરો દૂરથી આરક્ષકોના જોવામાં આવ્યા. (૨૭૮)
એટલે “આ બાજુથી તેમને પકડો અને મારો.” એમ બોલતાં આરક્ષકોએ મૃગોને વાગરિકોની (શિકારી) જેમ ચોરોને ઘેરી લીધા. (૨૭૯).
એટલે આરક્ષકોના મારથી ત્રાસ પામી ધન મૂકી શ્યનથી પક્ષીઓની જેમ તે ચોરો ભાગી ગયા. (૨૮૦)
પછી આરક્ષક લોકો તો દુષ્માપ્ત પુષ્કળ ધન પામી પાછા વળ્યા. “કારણ કે કૃતાર્થ થયેલા લોકો પાછા સ્વસ્થાને જ જાય છે.” (૨૮૧).
સુંસુમા ઉપાડી એક અરણ્યમાં પેસે.
શ્રેષ્ઠી દેખી મસ્તક સુસુમાને છે. હવે પોતાના સ્કંધ ઉપર અપર ખગયષ્ટિની જેમ સુસુમાને ઉપાડી ચાલતો ચિલાતીપુત્ર ગુફામાં સિંહની જેમ એક મોટા અરણ્યમાં પેઠો. (૨૮૨) ૨. સ્તન્ય રૂત્યર્થ. ૨. –ડસુધીડિત્યપ ા