SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ८४८ श्री मल्लिनाथ चरित्र धनः श्रेष्ठी समाहूय, रक्षकानित्यभाषत । સમાનયત મો: ! વિત્ત, નિ:શેષ સંસમામા II૭૪l आरक्षकजनैः साकं, नन्दनैरपि पञ्चभिः । अनुव्रजन् धनः श्रेष्ठी, सुतामयममन्यत ॥२७५।। इत इतः पलायन्त, इतोऽपि श्रूयते रवः । इतोऽपि दृश्यते रेणुश्चौराणां चरणोद्भवः ॥२७६॥ ब्रुवाणैः पदिकैरेवमनुस्यूता इव क्षणात् । सलोप्तांस्तस्करान् क्रूरान्, ददृशुः पुररक्षकाः ॥२७७।। इतो गृह्णीत गृह्णीत, हत हतेति भाषकैः । रक्षकैस्तस्करा व्याप्ता, मृगा वागुरिकैरिव ॥२७८।। દુર્જય ચિલાતીપુત્ર લુંટારાઓ સહિત તેના ઘરમાંથી પલાયન થઈ ગયો. (૨૭૩) તેના ગયા પછી ધનશેઠે કોટવાળને (આરક્ષકને) બોલાવીને જાહેર કર્યું કે, “સમસ્ત ધન અને સુંસુમાને ચોરો લઈ જાય છે. માટે સ્વાધીન કરી આપો.” (૨૭૪) એટલે આરક્ષકજનો ચોરની પાછળ ચાલ્યા. ધનશેઠ પણ પોતાના પાંચ પુત્રો સહિત તેની સાથે ચાલ્યો. (૨૭૫) અહો ! આ રસ્તે ચોરો પલાયન કરી ગયા લાગે છે. એમના પગલા પરથી જોતાં જોતાં સમીપમાં જ તેમનો શબ્દ સંભળાય છે. (૨૭૬) એમ કરતાં અને તેમના ચરણની ઉડેલી રજ આ દેખાય છે. (૨૭૭). આ પ્રમાણે બોલતા અને ચાલતાં થોડા સમયમાં જ ચોરીના १. अपहृतद्रविणसहितानिति भावः ।
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy