SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ BH: 1: निर्दोषमथ सम्यक्त्वं, परिपाल्य मनोरमा । मृत्वा समाधिना प्राप, पूर्णायुष्का सुरालयम् ॥२३१॥ इतश्च - अथाऽऽस्तिकमहीपर्षिसमेतः समतानिधिः । हस्तिनानगरं प्राप, विहरन् जगताम्पतिः ॥२३२॥ स्वामिनं समवसृतं, विज्ञाय जगतीपतिः । देवपालः समायातो, वन्दितुं जगतां गुरुम् ॥२३३॥ प्रदक्षिणिततीर्थेशः, कृतस्तवनमङ्गलः । निषसाद यथास्थानं, दत्तदृष्टिजिनेश्वरे ॥२३४॥ જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કર્યો (૨૩૦) મનોરમા રાણી નિર્દોષ સમ્યક્તનું પાલન કરી આયુષ્ય પૂર્ણ થતાં સમાધિપૂર્વક મરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થઈ. રાજાને તેના મરણથી અત્યંત શોક થયો. (૨૩૧). મલ્લિનાથ પ્રભુનો વિહાર. હસ્તિનાપુરનગરે પ્રવેશ. એકવાર આસ્તિકમહર્ષિઓની સાથે સમતાનિધાન ભગવંત વિહાર કરતાં અનુક્રમે હસ્તિનાપુર પધાર્યા. (૨૩૨) ભગવંતને ત્યાં પધારેલા જાણી દેવપાળ રાજા વંદન કરવા આવ્યા. (૨૩૩) પછી ભગવંતને પ્રદક્ષિણા દઈ, સ્તવના કરી જિનેશ્વર પર પોતાની દષ્ટિ સ્થાપન કરી તે યથાસ્થાને બેઠો. (૨૩૪) એટલે મોહરૂપ કર્દમને ધોવામાં મહાપ્રવાહ સમાન જગત્પતિ બોલ્યા કે, “હે રાજન્ ! રાણીના મરણથી તને દુઃખ પ્રાપ્ત થયું
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy