________________
ષષ્ઠઃ સf:
समं सखीभिः क्रीडन्ती सा लताभिरिवालिनी । अनङ्गरतिविश्रामोपवनं प्राप यौवनम् ॥५४॥ दन्तीव दवदन्तीं तामन्यूनकुचकुम्भिनीम् । निरीक्ष्य पितरौ चित्तं, चक्रतुस्तद्विवाहने ॥५५॥ दूयेतां पितरौ चित्ते, तद्योग्यवरचिन्तया । दवदन्ती बभूवोच्चैरष्टादशसमाप्रमा ॥ ५६ ॥ योषितां स्यादनूढानां प्रौढानां हि स्वयंवरः । विचिन्त्येत्याऽऽदिशद्, राज्ञामाह्वानाय नरान् नृपः ॥५७||
પૂજા કરવા લાગી. (૫૩)
દેખી કુંવરી યૌવનના પગથારે વિવાહ કાજે રાજા સ્વયંવર મંડાવે.
४४१
લતાઓ સાથે ભ્રમરીની જેમ સખીઓ સાથે ક્રીડા કરતી તે અનુક્રમે અનંગરતિના વિશ્રામને માટે ઉપવનરૂપ યૌવનવય પામી. (૫૪)
એટલે હસ્તીની જેમ દમયંતીને અન્યૂન કુચકુંભવાળી જોઈને તેના વિવાહને માટે માબાપને ચિંતા ઉત્પન્ન થઈ. (૫૫)
તેને યોગ્ય વર નજરે ન દેખાતા તેના માતપિતા મનમાં બહુ ખેદ પામવા લાગ્યા. એ વખતે દમયંતી લગભગ અઢાર વર્ષની થઈ. (૫૬)
એટલે અવિવાહિત પ્રૌઢ કન્યાનો સ્વયંવર કરવા યોગ્ય છે. એમ વિચારી અને રાજાઓને બોલાવવા ભીમરાજાએ પોતાના માણસો મોકલ્યા (૫૭)
એટલે એક એક કરતાં લક્ષ્મીમાં અધિક તથા લાવણ્યશાલી