________________
८३३
BH: : स्वचैत्ये कारयामासाऽष्टाह्निकादिषु पर्वसु । शासनोन्नतये राजा, नाट्यं सूर्याभदेववत् ॥२०१॥ अन्यदा वन्दितुं देवमचलद् नगराद् नृपः । सार्द्ध मनोरमादेव्या, शच्येव घनवाहनः ॥२०२॥ कौपीनवसनं क्षामं, भारभुग्नशिरोधरम् । मनोरमा पुरोऽद्राक्षीद्, व्रजन्तं काष्ठवाहकम् ॥२०३॥ तं विलोक्य मुमूर्छाऽऽशु, देवी मोहपरायणा । अर्द्धविच्छिन्नशाखेव, पपात पृथिवीतले ॥२०४।। तथाविधापदि प्राप्तां, दृष्ट्वा देवी मनोरमाम् । वज्राहत इव मापः, कृच्छ्राद् वक्तुं प्रचक्रमे ॥२०५॥ यो यद् वेत्ति जनः सर्वः, स तच्च कुरुतामिह । स्मर्तव्या व्यसनप्राप्ते, विद्या मन्त्राधिदेवताः ॥२०६।। સૂર્યાભદેવની જેમ નાટક કરાવવા લાગ્યો. (૨૦૦૧)
એકદા ભગવંતને વંદન કરવા માટે ઇંદ્રાણી સહિત ઇંદ્રની જેમ મનોરમા રાણી સાથે તે નગરની બહાર આવ્યો. (૨૦૨)
તેવામાં એક લંગોટી ધારક, વાંકી ડોકવાળો, અતિશય કુશ શરીરધારી કોઈ કઠીયારાને મનોરમા રાણીએ જોયો. (૨૦૩)
તેને જોતાં જ મોહપરાયણ રાણી તરત જ મૂચ્છ પામી અને અર્ધ-છિન્નવૃક્ષની જેમ પૃથ્વીતળ ઉપર ઢળી પડી. (૨૦૪)
એટલે રાણીને આપત્તિમાં આવેલી જોઈ રાજા પણ વજની જેમ ઘાયલ થયો હોય તેમ મહાકષ્ટ પામતો બોલ્યો કે, (૨૦૫)
“જેને જે પ્રયોગો આવડતા હોય તે બધા જ અહીં અજમાવો. કારણ કે સંકટ સમયે વિદ્યામંત્રના અધિષ્ઠિત દેવતાઓને