________________
અષ્ટમ: સf:
८०३ ततः संवद्धितो मातृष्वना स्नेहेन बालकः । वृत्त्यर्थी ग्राम्यलोकानां, वत्सरूपाण्यचारयत् ॥५७।। यमदूतैरिवोदग्रैर्वत्सरूपाणि गोचरे । चरन्ति वृकसङ्घातैर्ग्रस्यन्तेऽस्य पुरःस्थितैः ॥५८॥ तत्तत्स्वामिजनैर्बादं, ताड्यमानः पदे पदे । स सीरं वाहयामास, परक्षेत्रेषु वृत्तये ॥५९॥ क्षेत्रेषु येषां येषां स, हलं वाहयति स्फूटम् । तेषां तेषां च धान्यस्य, न स्यादेकः कणोऽपि हि ॥६०॥ રે ! રે ! પોતપોતાન!, ત્યા ક્ષેત્રાMિ : ક્ષત્ | तर्प्यमान इति ग्राम्यैः, स स्वग्रामाद् विनिर्ययौ ॥६१॥ તેમ કઠ મરણ પામ્યો. અને આ બાજુ પુત્રને જન્મ આપી સુવાવડની પીડામાં કઠનાસા પણ દૈવયોગે મરણ પામી. (પ)
એટલે માસીએ સ્નેહથી ઉછેરી મોટો કરેલો તે બાળક પોતાની આજીવિકા માટે ગ્રામ્યજનોનાં વાછરડા ચારવા લાગ્યો. (૫૭)
પરંતુ ગામના પાદરે ચરતાં તે વાછરડાંઓને યમદૂત સમાન પ્રચંડ વરૂઓ આવીને ફાડી ખાતા હતા. (૫૮).
એટલે તે વાછરડાના સ્વામીઓ તેને વારંવાર બહુ માર મારતા હતા. તેથી તે કાર્ય છોડી દઈ આજીવિકાની ખાતર તે પારકા ક્ષેત્રોમાં હળ ખેડવા લાગ્યો. (૫૯)
પણ જેમના ક્ષેત્રમાં તે હળ ખેડતો તેમના ખેતરમાં એક કણ પણ ધાન્ય નીપજતું નહિ (૬૦)
તેથી ગ્રામીણલોકો તેની તર્જના કરી કહેવા લાગ્યા કે, અરે ! કપોતના બચ્ચા સમાન ! તું અમારા ક્ષેત્રમાં પગ મૂકીશ નહિ.”