________________
७८३
HH: સા: इत्थं श्रावकधर्मस्य, व्रतानि परिपालयन् । क्रमादुपासको मोक्षसौख्यभाग् द्वित्रिजन्मतः ॥११२६।। ततः श्रीकुम्भभूपालः, प्रोवाच रुचिरं वचः । श्राद्धधर्माद् विरक्तोऽस्मि, क्रमशो मोक्षदायकात् ॥११२७।। अथोत्थाय पुरीप्राप्तः, श्रीकुम्भः पृथिवीपतिः । आहूय नन्दनं मल्लं, नाम राज्ये न्यवीविशत् ॥११२८।। षडपि स्वामिमित्राणि, न्यस्य राज्ये तनूद्भवान् । अचलन् शिबिकासीना, विमानस्था इवर्भवः ॥११२९।।
“આ પ્રમાણે શ્રાવકના વ્રતો પાળવાથી શ્રાવક અનુક્રમે બે ત્રણ ભવે મોક્ષસુખને પામે છે.” (૧૧૨૬)
કુંભરાજવીનું મહાભિનિષ્ક્રમણ.
છ મિત્રોનું પણ મહાભિનિષ્ક્રમણ. પછી કુંભરાજાએ ઉચ્ચભાવના પ્રદર્શિત કરતાં કહ્યું કે, “હે ભગવાન ! અનુક્રમે મોક્ષદાયી શ્રાવકધર્મની મારે જરૂર નથી, મારે તો તાત્કાલિક ફળ આપનાર મુનિધર્મની અપેક્ષા છે, તે ગ્રહણ કરવાની મારી ઇચ્છા વર્તે છે. (૧૧૨૭).
એમ કહી નગરીમાં જઈ પોતાના મલ્લનામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. (૧૧૨૮)
તે વખતે પોતપોતાના પુત્રને રાજગાદી પર બેસાડી છ મિત્રો પણ ત્યાં આવ્યા. અને વિમાનમાં બેઠેલા દેવોની જેમ શિબિકામાં આરૂઢ થઈ ચાલ્યા. (૧૧૨૯)
પછી આનંદદાયક દિવ્યસંગીત નાદ થતાં, આકાશમાં રહેલા દેવોથી કૌતુકપૂર્વક જોવાતા, અન્ય દીક્ષાલેનારા પુરુષો તથા ૨. 28મવો તેવા રૂત્વર્થ: I