________________
७८०
श्री मल्लिनाथ चरित्र पादयो¥पूरे तस्या, जज्ञाते हेमनिर्मिते । तत्कालं केशपाशश्च, पूर्वप्रेम्ण इवागतः ॥११११।। सर्वाङ्गमपि नेपथ्यधारिणी धारिणीसुता । वीरभक्तैः सुरैश्चक्रे, देवीव क्षितिचारिणी ॥१११२॥ दिव्यां भेरी नभोमार्गे, ताडयन्तो मुहुर्मुहुः । जयनादं वितन्वन्तो, ननृतु कवासिनः ॥१११३।। तं श्रुत्वा दुन्दुभिध्वानं, शतानीको मृगावती । सुगुप्तो नन्दया सार्द्धं तत्रेयुजिनपारणे ॥१११४।। सम्पूर्णाभिग्रहं वीरं, विज्ञायाऽवधिना हरिः । उत्फुल्लचेता आगच्छत्, द्योतयंस्तेजसा नभः ॥१११५।। दधिवाहनभूपालकञ्चुकी सम्पुलाभिधः ।।
शतानीकसमीपस्थश्चम्पावस्कन्द आगतः ॥१११६।। વીરભક્તોએ માનુષી છતાં દેવી બનાવી દીધી (૧૧૧૨)
અને આકાશમાં દિવ્યભરીને વારંવાર વગાડવા લાગ્યા તથા જયનાદ કરતા નાચવા લાગ્યા. (૧૧૧૩)
તે દુંદુભિનો નાદ સાંભળી શતાનિક રાજા, મૃગાવતી અને નંદા (મંત્રી સ્ત્રી)ની સાથે સુગુપ્ત પ્રધાન-સર્વે ત્યાં પ્રભુના પારણાનો પ્રસંગ જોવા આવ્યા. (૧૧૧૪)
તથા અભિગ્રહ પૂર્ણ થયેલા વીરપ્રભુને અવધિજ્ઞાનથી જાણીને અંતરમાં આનંદ ધારણ કરતો, તેજથી આકાશને ઝળહલાયમાન કરતો ઇંદ્ર પણ ત્યાં આવ્યો. (૧૧૧૫)
તે સમયે ચંપાનો પરાભવ થતાં દધિવાહન રાજાનો સંપુલ નામે કંચુકી શતાનિક રાજા પાસે આવી રહ્યો હતો તે પણ ત્યાં