________________
७५३
સતH: 1:
अर्हन्ननात्तभिक्षोऽसौ, सहमानः परीषहान् । अनयंश्चतुरो मासान्, दिवसानिव निर्ममः ॥९८६।। अन्येधुश्चरमस्वामी, सुगुप्तौकसि भिक्षया । प्रविशन्नैक्षि तत्पत्न्या, सुमेरुरिव जङ्गमः ॥९८७॥ नन्दयाऽऽनन्दसंपूर्णं, वस्तुकल्पमढौक्यत । धन्या धन्येति भाषिण्या, यद् वीरो गृहमागतः ॥९८८॥ अनुकूलमभूत् दैवं, सत्यार्था आशिषोऽपि च । उज्जृम्भितं मुहुः पुण्यं, तुष्टा मे कुलदेवता ॥९८९॥
एवं मनसि बिभ्रत्यामभिग्रहवशाद् जिनः । __ अनात्तभिक्षस्तद्नेहाद्, निर्ययौ गजलीलया ॥९९०॥ કર્યા. (૯૮૬)
એકવાર સુગુપ્ત પ્રધાનના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરતાં જંગમ સુમેરુ સમાન પ્રભુને તેમની પત્નીએ જોયા. (૯૮૭)
એટલે અંતરમાં અતિશય આનંદ લાવી વીર પ્રભુ પોતાના ઘરે પધાર્યા. તેથી પોતાને ધન્ય માનતી નંદાએ અનેક કલ્પનીય વસ્તુ પ્રભુની આગળ ધરી (૯૮૮)
અને મનમાં વિચારવા લાગી કે, “આજે મને દેવ અનુકૂળ થયું, બધા આશીર્વાદો સત્ય થયા. પુણ્ય પ્રગટ થયું અને કુળદેવી પણ સંતુષ્ટ થઈ.” (૯૮૯)
એ રીતે તે વિચારતી હતી એવામાં તો ભગવંત અભિગ્રહધારી હોવાથી ભિક્ષા લીધા વિના તેના ઘરેથી ગજગતિ ચાલે પાછા ચાલ્યા ગયા. (૯૯૦)
આથી નંદા ચિંતવવા લાગી કે,”અહો ! હું અધન્ય,