________________
७३७
સપ્તમ: સf:
अथ प्राणान् समादाय, नेशुः सार्थजना निशि । धनसेनस्तु कुशली, तत्रस्थो व्रतपालनात् ॥९१०।। अवबुद्ध्य स्वरूपं तत्, प्रनष्टा गतपौरुषात् । विशेषतो रतो जैने, धर्मेऽभूत् सुसमाहितः ॥९११॥ अथ प्राप्य स्वकीयं तत्, पुरं रत्नपुराभिधम् । समुपाजितलक्ष्मीकः, श्राद्धव्रतमपालयत् ॥९१२॥ पर्यन्तेऽनशनं कृत्वा, समाधिध्यानतत्परः । मृत्वाऽभूत् प्रथमे कल्पे, सुरो ललितसंज्ञकः ॥९१३॥ देशावकाशिकं शुद्धं, यथाऽनेन सुरक्षितम् । तथाऽन्यैरपि भूपाल !, पालनीयं विवेकिना ॥९१४।।
એટલે રાત્રે જ સાર્થજનો જીવ લઈ ભાગી ગયા અહીં વ્રત લઈ બેઠેલા ધનસેનને ધર્મપસાયે કાંઈ જ સંકટ ન આવ્યું. (૯૧૦)
ગયેલા માણસોની હકીકત નિર્બળ થઈ ભાગતા કોઈ પુરુષની પાસેથી જાણી. ધનસેન ખેદ પામ્યો અને બહુ જ શાંતમનથી જિનધર્મમાં વિશેષ અનુરાગી થયો. (૯૧૧)
પછી દૂરદેશમાં વસ્તુઓના ક્રયવિક્રય કરી લક્ષ્મી ઉપાર્જન કરી તે પોતાના રત્નપુર નગરમાં પાછો આવ્યો અને સારી રીતે શ્રાવકધર્મનું પાલન કરવા લાગ્યો. (૯૧૨).
પ્રાંતે અનશન કરી સમાધિ ધ્યાનમાં તત્પર રહી મરણ પામી તે પ્રથમ દેવલોકમાં લલિતનામે દેવ થયો. ત્યાંથી ચ્યવને અનુક્રમે પરમપદને પામશે. (૯૧૩).
ઇતિ દશમાવ્રત ઉપર ધનસેન કથા. હે રાજન્ ! જેમ એ ધનસેને વિવેકપૂર્વક દેશાવગાશિક વ્રતનું