________________
७२८
श्री मल्लिनाथ चरित्र ૩થાય:ગૃત્તાવઠ્ઠા, મહાકુ:ઉપપીડિતા | मृत्वाऽभूत् कुक्कुटीत्वेन, कुत्रचित् कोलिकौकसि ॥८६७।। तथापि कुर्कुटस्याभूदनिष्टा पूर्वजन्मवत् । मृत्वा बिडालिकात्वेन, जाता तत्रापि पूर्ववत् ॥८६८।। अथ मृत्वाऽभवत् पत्नी, चाण्डालस्य सदाधियुक् । दुर्गन्धा दुर्भगा क्रूरा, वामना पामनाऽपि च ॥८६९।। ताडयित्वा श्वपाकेन, गृहाद् निष्कासिता सती । भ्राम्यन्ती कानने घोरे, निध्याता साधुपुङ्गवैः ॥८७०।। पन्था धर्मपरेऽस्माकं, दर्श्यतां मुनयोऽवदन् ।
નયા શિત: પન્ચા:, સાધવ: પ્રોવિડથ તામ્ II૮૭શા તેને બળાત્કારે કોઈ પુરુષે પકડી લીધી (૮૬૬)
અને લોઢાની એક મોટી સાંકળ સાથે તેની બાંધી દીધી. આથી તે મહાદુઃખથી પીડાતી મરણ પામી. કોઈ કસાઈને ઘરે ચોથાભવમાં કુકડી થઈ. (૮૬૭)
ત્યાં પણ પૂર્વની જેમ તે કુકડાને અનિષ્ટ થઈ પડી. પછી ત્યાંથી મરી પાંચમાભવે તે બિલાડી થઈ. (૮૬૮)
ત્યાંથી મરીને તે છઠ્ઠાભવે સદા આધિયુક્ત, દુર્ગધી શરીરવાળી, પામન (ખસી યુક્ત, ક્રૂર, વામણી અને દુર્ભગા ચાંડાળની પત્ની થઈ. (૮૬૯)
ચંડાળે તેને મારીને ઘરની બહાર કાઢી મૂકી. એટલે ઘોરજંગલમાં ભમતી કોઈ સાધુઓના જોવામાં આવી (૮૭૦)
આથી મુનિઓએ તેને પૂછ્યું કે, “હે ભદ્રે અમને માર્ગ બતાવ” એટલે તેણે માર્ગ બતાવ્યો (૮૭૧)