________________
સક્ષમ: સર્વાં
बद्धं क्लिष्टं तया कर्म, महादुःखनिबन्धनम् । विपाको यस्य संभावी, बहुसंसारकारणम् ॥८६२॥
कालक्रमेण सा मृत्वा, समभूत्पर्वते वशा । પ્રિયા યૂથનાથસ્ય, તત્તમંવિપાતઃ ।।૮૬રૂા यत्र सा क्रीडति प्रीत्या, तत्र एष न गच्छति । तां विलोक्य प्रजज्वाल, नवेनेव दवेन सः ॥८६४॥ अथ मृत्वा गिरौ तत्र, वानरीत्वेन साऽभवत् । अनिष्टा पूर्ववत् पत्युः, स्वदुष्कृतवशंवदा ||८६५ ॥
अन्येद्युर्यूथनाथेन, ताडिता सा बलीमुखी । भ्राम्यन्ती शून्यहत् पुंसा, केनचिद् विधृता हठात् ॥८६६॥
७२७
અને ચંદ્રયશા ઉપર અનુરક્ત થયો, પરંતુ આ કૃત્યથી તેણે મહાદુ:ખના કારણરૂપ અત્યંત કિલષ્ટકર્મ બાંધ્યું. જે કર્મનો વિપાક બહુ સંસારના કારણરૂપ થયો. (૮૬૨)
(પ્રથમભવ) હવે કાળક્રમે ચંદ્રયશા મરણ પામી તે કર્મના વિપાકથી બીજાભવે કોઈ પર્વતપર પોતાના યૂથનાથને અપ્રિય એવી હાથિણી થઈ. (૮૬૩)
પૂર્વભવના કર્મોદયથી જ્યાં એ હાથિણી પ્રીતિપૂર્વક ક્રીડા કરતી, ત્યાં તે હાથી જતો નહિ તેને જોઈ નવીન દાવાનલની જેમ તે અંતરમાં બળતો હતો. (૮૬૪)
ત્યાંથી મરણ પામી ત્રીજા ભવમાં તે જ પર્વતઉપર તે વાંદરી થઈ અને પોતાના પોતાના દુષ્કર્મને વશ તે પૂર્વભવની જેમ પોતાના પતિને અનિષ્ટ થઈ. (૮૬૫)
એકવાર યુથપતિએ તે બલીમુખીને મારી શૂન્ય હૃદયથી ભમતી