________________
४३०
श्री मल्लिनाथ चरित्र भो भो भव्याः ! भवाम्भोधौ, भ्रमद्भिनित्यमङ्गिभिः । दुष्प्रापमेव मानुष्यं, समिलायुगयोगवत् ॥३॥ कथञ्चित् तत्र लब्धेऽपि, सम्यक् तत्त्वं सुदुर्लभम् । देवतत्त्व-गुरुतत्त्व-सम्यक्तत्त्वस्वरूपभृत् ॥४॥ एवंस्वरूपं सम्यक्त्वं, ये रक्षन्ति दिशन्ति च । परेषां दवदन्तीव, लभन्ते परमं पदम् ।।५।। उपाष्टापदमस्त्यत्र, भारते सङ्गरं पुरम् । मम्मणस्तत्र भूपोऽभूद, वीरमत्यस्य वल्लभा ॥६।।
સંદેહને દૂર કરનારી વાણીથી આ પ્રમાણે દેશના આપવા લાગ્યા
(ર)
હે ભવ્યજીવો ! સદા ભવસાગરમાં ભમતાં સમિલા અને યુગના યુગ = ધોસણું અને સમિલા = તેમાં નાંખવાની ખીલી) સંમિલનની જેમ પ્રાણીઓને મનુષ્યપણું અતિ દુર્લભ છે. (૩)
કદાચ તે ભાગ્યયોગે પ્રાપ્ત થવા છતાં દેવ-ગુરૂ અને ધર્મ (સમ્યક્ત) તત્ત્વયુક્ત સમ્યફ તત્ત્વ પામવું તે તો અતિશય દુર્લભ છે. (૪)
એવા સમ્યક્તનું જે રક્ષણ કરે છે અને પરને જે પ્રતિબોધ કરે છે તેઓ દવદંતી (દમયંતી) ની જેમ પરમપદને પામે છે. (૫) તેની કથા આ પ્રમાણે છે.
મુનિને કરે બારઘડી સાર્થવિયોગ. નળ-દમયંતી ભવ પામે બારવર્ષ વિયોગ. આ ભરતક્ષેત્રમાં અષ્ટાપદપર્વતની પાસે સંગર નામે નગર ત્યાં મમ્મણ નામે રાજા હતો. તેની વીરમતી નામની વલ્લભા