________________
સતમ: સ:
रामाकरगृहीतानां, समक्षं नृपपर्षदः ।
प्रदेहि मशकस्याऽस्थनां प्रस्थं स्वच्छ ! ममाधुना ॥ ७८५ ॥ युग्मम्
एवं तारेन्दुना प्रोक्ते, विलक्षोऽजन्यसौ वणिक् ।
असाध्यं न मतेः किञ्चिज्जलानामिव धीमताम् ॥७८६ ॥
सचिवोऽपि समाहूतो, नत्वा नृपमुपाविशत् । ऊचे नृपतिरेतस्य, निषिद्धं किं क्रयाणकम् ? ॥ ७८७||
सोऽप्यूचे दक्षिणं चक्षुरस्य ग्रहणकेऽस्ति मे । स्वर्णलक्षं गृहीत्वाऽसौ, तदर्पयतु साम्प्रतम् ॥७८८॥ ખંડાયેલા (૭૮૪)
७११
,,
અને સ્રીને હાથે લવાયેલા મચ્છરોના હાડકાનું એક પ્રસ્થ મને રાજસભા સમક્ષ અર્પણ કર અને મારા કરીયાણા લઈ લે.’ (૭૮૫)
આ પ્રમાણેની તારાચંદ્ર શેઠની માંગણી થતાં શ્રેષ્ઠી વિલખો બની ગયો. “જળની જેમ ધીમંતજનોની મતિને કંઈ અસાધ્ય નથી.” (૭૮૬)
પછી પ્રધાનને બોલાવવામાં આવ્યો એટલે તે આવી રાજાને નમસ્કાર કરી બેઠો. રાજાએ તેને પૂછ્યું કે “આજ કરિયાણું કેમ અટકાવ્યું છે ? (૭૮૭)
એટલે તે બોલ્યો કે, મારી જમણી આંખ એને ખાતે ઉધાર છે. એના પિતાને ત્યાં ગિરો મૂકેલી છે. માટે લાખસોનામહોર લઈને તે મને પાછી આપે.’ (૭૮૮)
આ જવાબ સાંભળી રાજાએ કહ્યું કે આ મંત્રી ન્યાયપૂર્વક બોલે છે.” એટલે તારાચંદ્ર શેઠ બોલ્યા કે, એ સુજ્ઞમંત્રીનું કહેવું ૧. સ્વચ્છમતે !, વમત્ત ।