________________
સૂરિશમ ત્રિપાઠી छोऽवा वो संसार भेणववा वो भोक्ष सेवा वी डीक्षा
મધ્યસ્થ ક્યાં સુધી કહેવાય ? જજ મધ્યસ્થ ખરો ! પણ એ ક્યાં સુધી ? જયાં સુધી એ વાદી-પ્રતિવાદીની વાત જ ન સમજે; ત્યાં સુધી જ. સમજ્યા પછી તો એ સત્યનો પક્ષપાતી થાય છે. અસત્ય સામે એ આંખ લાલ કરે છે. રાજયનો સાક્ષી પણ જો ખોટો જણાય, તો એ એની ઝાટકણી કાઢયા વિના રહેતો નથી. સાચું-ખોટું સમજ્યા પછી જે મધ્યસ્થ રહે, એ કદી સાચો ધર્મ પણ ન પામી શકે !
28