________________
૭૦૬
श्री मल्लिनाथ चरित्र आसने शयने वाऽपि, पूर्णाङ्गे विनिवेशिताः । वशीभवन्ति कामिन्यो, न कार्मणमतः परम् ॥७६१।। यदा पृच्छति चन्द्रस्थस्तदा संधानमादिशेत् । पृच्छेद् यदा तु सूर्यस्थस्तदा जानीहि विग्रहम् ॥७६२।। चन्द्रस्थाने यदा वायुः, सूर्यस्थाने च पृच्छति । तदा न रक्ष्यते रोगी, मृत्योर्वैद्यशतैरपि ॥७६३।। रविस्थाने यदा प्राणः, प्रष्टा पृच्छति चन्द्रगः । तदासौ म्रियते रोगी, यदि त्राता सुरेश्वरः ॥७६४|| यस्मिन्नने चरेद् वायुस्तत्रस्थो यदि पृच्छति ।
पीडितोऽपि तदा रोगै, रोगी जीवत्यसंशयम् ॥७६५॥ (૭૬૦)
(નમસ્કારાદિક કરવા) આશન કે શયન પર પૂર્ણાગે બેસાડવામાં આવેલી કામિનીઓ વશ થાય છે. એ ઉપરાંત બીજું કાર્પણ નથી. (૭૬૧).
જો ચંદ્રનાડી ચાલતી વેળા કોઈ પૂછે તો તેને સંધિનો આદેશ આપવો અને સૂર્યનાડી વેળા પૂછે તો વિગ્રહનો આદેશ આપવો. (૭૬૨)
જો ચંદ્રસ્થાને જો પવન હોય અને સૂર્યસ્થાનમાં પૂછે તો કહેવું કે, વૈદ્યો પણ તે રોગીને મરણથી બચાવી શકે નહી. (૭૬૩)
જો રવિસ્થાને વાયુ વહેતો હોય અને પૂછનાર ચંદ્રસ્થાને પૂછે, તો ઈંદ્ર રક્ષણ કરનાર છતાં રોગી મરણ જ પામે એમ જાણવું. (૭૬૪).
જે અંગે વાયુ સંચરતો હોય ત્યાં જ રહેતો જો પૂછે તો