SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ७०५ HH: સff: तत्र पाठयितुं भट्ट, उपाक्रमत सत्वरम् । વિવિદ્યાલાને હિં, વધા: યુઃ સતતોમ: II૭૧દ્દા वेदाध्ययनदानेषु, देवार्चासु विषोद्धृतौ । पुरीधामप्रवेशेषु, वामा होरा शुभा मता ॥७५७।। संग्रामे भोजनेस्नाने, स्त्रीसंगे राजदर्शने । क्रूरकर्मसु शेषेषु, दीप्ते वामेतरा मता ॥७५८।। दक्षिणे यदि वा वामे, यत्र वायुर्निरन्तरम् । तं पादमग्रतः कृत्वा, निस्सरेद् निजमन्दिरात् ॥७५९।। गुरुबुधनृपामात्या, अन्येऽपीप्सितदायिनः । पूर्णाङ्गे खलु कर्तव्या, कार्यसिद्धिमभीप्सता ॥७६०॥ ઉપાધ્યાયને કહ્યું કે,”હે પ્રભો ! હોરા (નાડી) જ્ઞાનનું રહસ્ય મને ફરી ભણાવો. (૭૫૫). એટલે ભટ્ટજી તરત જ તેને ભણાવવા તૈયાર થયા સુજ્ઞજનો શિષ્યને વિદ્યા આપવામાં સતત ઉદ્યમી હોય છે.” (૭૫૬). ભટ્ટજીએ વિદ્યાર્થીને કહ્યું કે, “વેદાધ્યયન, દાન, દેવપૂજન, વિષાપહાર તથા નગર કે ઘરમાં પ્રવેશ કરતા ડાબી નાડી ચાલતી હોય તો શુભ ગણાય છે. (૭૫૭) સંગ્રામ, ભોજન, સ્નાન, સ્ત્રીસંગ, રાજદર્શન તથા અન્ય કૂરકર્મમાં જમણી નાડી શુભ ગણાયેલી છે. (૭૫૮) ઘરમાંથી નીકળતાં ડાબી કે જમણી નાડીમાંથી વાયુનો સંચાર થતો હોય તે બાજુનો પગ પ્રથમ ઉપાડવો. (૭૫૯). પોતાની કાર્યસિદ્ધિ ઈચ્છતા પુરુષે ગુરૂ, બુધ (પંડિત) નૂપ અને અમાત્ય તથા અન્ય પણ ઈષ્ટદાયકને પૂર્ણાગે બેસાડવા.
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy