SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ६७७ સE: : पूज्येभ्योऽपि हि द्रुह्यन्ति, निन्दन्ति स्वगुरूनपि । आरभन्ते महारम्भान्, लुम्पन्ति यामनैगमान् ॥६२०॥ गोहत्यां भ्रूणहत्यां च, ब्रह्महत्यां च निस्त्रपाः । लोभान्धाः किं न कुर्वन्ति, परद्रव्यजिघृक्षवः ? ॥६२१॥ लोभव्यालमहामन्त्रं, दिग्प्रमाणाऽभिधं व्रतम् । समाहितैः प्रपन्नं यैस्तैः, कृता प्राणिनां कृपा ॥६२२॥ श्रुत्वेति जगतीनाथः, काष्ठासु चतसृष्वपि । विशेषतो दिग्विरतौ, योजनानां शतं व्यधात् ॥६२३।। पुनः प्रणम्य निग्रन्थं, ग्रन्थवद् वर्णभासुरः । आगत्याऽऽवासमुर्वीशः, श्राद्धधर्ममपालयत् ॥६२४।। મહારંભ કરે, સ્વગુરુની નિંદા કરે. (૬૨૦) તથા ગૌહત્યા, બાળહત્યા, બ્રહ્મહત્યા કરતાં પણ તેઓ અચકાતા નથી. ૬૨૧) લોભરૂપી કૂરસર્પને વશ કરવા મહામંત્ર સમાન દિશિપ્રમાણ વ્રતનો જે પુરુષો શાંત મનથી સ્વીકાર કરે છે તેઓ બરાબર જીવદયા પાળી શકે છે. (૬૨૨). આ પ્રમાણે દેશના સાંભળી રાજાએ દિશિપરિમાણવ્રત અંગીકાર કર્યું. તેમાં ચારે દિશાઓમાં ૧૦૦-૧૦૦ યોજનનું પ્રમાણ રાખ્યું. (૬૨૩) પછી તે નિગ્રંથ મહાત્માને વંદના કરી ગ્રંથની જેમ વર્ણ (જાલ)થી શોભતો રાજા પોતાના આવાસમાં આવી ભાવથી શ્રાવકધર્મનું પાલન કરવા લાગ્યો. (૬૨૪) એકવાર મિત્રાનંદ રાજાએ શત્રુઓની સામે ચડાઈ કરી. ૨. પાકુરમિત્ય |
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy