________________
HH: :
६७३
सा चूतपल्लवीच्छन्नविग्रहा गोपगेहिनी । मस्तकन्यस्तदध्याऽऽज्यनवनीतादिभाजना ॥६०१॥ तक्रं गृह्णीत गृह्णीत, वदन्ती सुदती भृशम् । इन्द्रकीले स्खलित्वाऽसौ, पपात चललोचना ॥६०२॥ पुस्फुटुस्तत्र भाण्डानि, मूर्खनिर्दिष्टमन्त्रवत् । ततोऽन्याभिरियं स्नेहाद्, बभणे गोपकामिनी ॥६०३।। सखि ! भग्नानि भाण्डानि, करिष्यसि किमुत्तरम् ? । निजस्य पुरतः पत्युनिकेतनगता सती ॥६०४॥ किञ्चिद् विहस्य साऽप्यूचे, सख्यः ! शोचामि किं ननु ? ।
शोचनीयं मया प्राज्यमनृणं हि ऋणं बहु ॥६०५।। કરતા નથી.” (૬૦૦)
ત્યાં આમ્રના પાનથી આચ્છાદિત શરીરવાળી, મસ્તક પર દહીં, ઘી, માખણ વિગેરેનું ભાજન ધારણ કરનારી, (૬૦૧)
છાશ લ્યો, કોઈ છાશ લ્યો એમ ઉંચાસ્વરે બોલનારી ચપલાક્ષી ગોપાંગના દુર્ગમમાર્ગમાં ઠેબુ વાગવાથી પડી ગઈ. (૬૦૨)
મૂર્ખને કહેલા રહસ્યની જેમ તેના ભાઇનો ફૂટી ગયાં. એટલે બીજી સ્ત્રીઓએ સ્નેહપૂર્વક તેને પૂછ્યું કે, (૬૦૩)
હે સખી ! તારા ભાજન ભાંગી ગયા હવે ઘરે જઈ તારા પતિને શો જવાબ આપીશ ? (૬૦૪)
એટલે તે કાંઈ હસીને બોલી કે, “હે સખીઓ ! હું કેટલાનો શોક કરું? કેમ કે મારે બહુ શોચનીય છે માટે બહુ ઋણતો અનૃણજ છે. (૬૦૫)
જો સાંભળો-પ્રથમ રાજાનો ઘાત કરી પતિ પાસે આવતાં ૨. હિનીત્યા !