________________
સપ્તમ: સ:
ર! ર! વત્સા! થાર, થો માં ગતસંગ્રહામ્ ? । युवयोर्द्रविणं दास्ये, वाञ्छाविच्छेदकोविदम् ॥४५७|| अस्या रसं समाकृष्य, कोटीवेधं प्रयच्छ नौ तदा ते जीवितं भावि, नान्यथा स्मर्यतां प्रभुः || ४५८ || आमित्युक्तेऽथ तेनोच्चैः, क्षिप्तोऽसौ कूपिकाले । તેનૈવ ચ પ્રયોોળ, સોડમૂત્ સંમૃતતુત્વ: 83II न पूर्वमर्पयिष्यामि, भवतस्तुम्बकं करे । पश्चान्मदीयमाचारं भवन्तौ कुरुतो यतः ॥ ४६० ॥
,
यथा ते योगवित् ! प्राणा, वल्लभा आवयोस्तथा । અયં ન્યાય: યં ક્ષેત્તે, વિસ્મૃતો ભવતા ભૃશમ્ ? ।।૪૬શા
६४३
પછી યોગી બોલ્યો કે,”હે વત્સ ! મને ફાંસી દઈ શા મટે મારી નાંખો છો ? હું તમારી ઇચ્છાને પૂર્ણ કરનાર દ્રવ્ય તમને આપું.” (૪૫૭)
એટલે તે બોલ્યા કે, એ કૂપિકામાંથી કોટિવેધ રસ કાઢી અમને આપ. તોજ તારૂં જીવિત ટકી શકશે, નહિંતર ઇષ્ટદેવનું સ્મરણ કરી લે. (૪૫૮)
તે સાંભળી યોગીએ તેમ કરવાની કબૂલાત કરી. એટલે તેમણે તેને કૂપિકામાં ઉતાર્યો અને પૂર્વની જેમ તેને તુંબડું ભરવું પડ્યું. (૪૫૯)
પછી ઉપર આવતા તે બોલ્યો કે, “બહાર કાઢ્યા વિના હું તુંબડું તમારા હાથમાં આપવાનો નથી. કારણ કે કદાચ તમે પણ મારી જેમ કરો.” (૪૬૦)
એટલે તે બોલ્યો કે, “હે યોગિન્ ! જેમ તને તારા પ્રાણ