SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ६१६ श्री मल्लिनाथ चरित्र गायन्ती पञ्चमग्रामबन्धुरा नवगीतिकाम् । क्षोभयामास नैवामुं, रजन्याऽपि समग्रया ॥३२६।। अमुं स्वदारसन्तोषपवित्रमिव वीक्षितुम् । अजनिष्ट प्रभास्फोटस्तिमिरं संहरन् करैः ॥३२७॥ स्तावत्यो मया वाचः, सामभिः प्रतिपादिताः । तैः साध्यो यद्भवान्नैव, सन्निपात इवोदकैः ॥३२८।। इदानो पाटितं देहं, कृत्वाऽहं नखकोटिभिः । पूत्करिष्येतरां पाप !, नेदं भाळगला व्रतम् ॥३२९।। तथाप्यक्षुभ्यति श्रेष्ठिपुङ्गवे नृपवल्लभा । अहो वज्रमयो ह्येष, न विलीनो मदन्तिके ॥३३०॥ અને પંચમ સ્વર તથા ગ્રામથી મનોહર નવીન સંગીતને ગાતી હતી તેણે આખી રાત્રીમાં પ્રયત્ન કર્યો છતાં તેને ક્ષોભ પમાડી ન શકી. (૩૬) એટલામાં સ્વદારાસંતોષવ્રતથી પવિત્ર સુદર્શનને જોવાની ઇચ્છા થઈ હોય તેમ સૂર્ય કિરણોથી અંધકારનો સંહાર કરતો પ્રભાત સમય થયો. (૩૨૭) એટલે અભયા બોલી કે, “ઉદકથી સન્નિપાતની જેમ મેં કહેલા શાંત વચનોથી તું સાધ્ય ન થયો. તો (૩૨૮) હવે હે દુખ નખના અગ્રભાગથી મારા દેહને સતયુક્ત કરીને હું ઉંચે સ્વરે પોકાર કરીશ. એટલે તને તારા વ્રત બચાવવા નહિ આવે.” (૩૨૯) આમ કહેવા છતાં પણ સુદર્શન યુભિત ન થયો. એટલે રાજરાણી અહો ! આતો વજમય લાગે છે તેથી જ તે મારી પાસે
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy