SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ५७५ HH: : अथेत्थं धर्मदेवेन, जगदे प्रमिताक्षरम् । मामकीनं शिरस्तेऽस्तु, तद्वशे लभ्यर्भागवत् ॥१२५।। उभाभ्यां वसुबन्धुश्च, साक्षीचक्रे स्वजल्पयोः । ततो धर्मोऽक्षिपत् तत्र, प्रज्वलत्तृणपूलकम् ॥१२६।। तत्पृष्ठं पतता तेन, संजातं तापितं तिमः । ननाश काकनाशं च, वराको लगुडादिव ॥१२७।। धर्मदेवो धनं तस्य, याचते पितृदत्तवत् । सोऽपि मौन्यभवत् काममन्यथाक्षिप्तचित्तवत् ॥१२८।। ततस्तेन महीभर्तुर्गदितं पुरतोऽखिलम् । परिभूतेषु भूपालः, पितेव परिपालकः ॥१२९।। દઉં, પણ જો એ પર્વત હોય તો તારે શી શરત કરવી છે ? (૧૨૪) એટલે ધર્મદેવ અમિતાક્ષર (અલ્પ) બોલ્યો કે, “જો એ પર્વત હોય તો મારું શિર તને અર્પણ કરું.” એ પ્રમાણે બંનેએ કબૂલાત કરી (૧૨૫) અને તેમાં વસુબંધુને સાક્ષી રાખ્યો. પછી ધર્મદેવે ત્યાં જઈ તેની ઉપર બળતો ઘાસનો પૂળો નાંખ્યો. (૧૬) એટલે તે પીઠપર પડવાથી મત્સ્યને તાપ લાગ્યો. તેથી લાકડીથી દીનની જેમ તે તુરત જ ભાગી ગયો. ૧૨૭). તે સમયે પિતૃદત્તની જેમ ધનદેવે સોમદેવની પાસે સર્વ ધન માંગ્યું. આથી તે અન્યત્ર આક્ષિપ્ત કરેલા મનની જેમ મૌન ધારણ કરી રહ્યો. (૧૨૮) ધનદેવે તે હકીક્ત રાજા પાસે નિવેદન કરી. કારણ કે પરાભવ ૨. માત:, રૂત્ય |
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy