________________
५६६
श्री मल्लिनाथ चरित्र अथाऽऽख्यद् वैत्रभृच्चैकः, स्वामिन्नत्र पुरे वरे । आसीत् श्रेष्ठी गुणी शान्तः, पद्मः पद्मविलोचनः ॥८०॥ पद्मादेवीति तस्याऽऽसीत्, प्रेयसी कटुभाषिणी । मर्मविद्वचसां खानिः, जङ्गम: कलिपादपः ।।८१॥ તોઃ સુમર: પુત્ર, પવિત્રીવારમાસુર: | अल्पकुदल्पवाही च, गुणमाणिक्यरोहणः ॥८२।। तस्याऽभूद् धारिणी नाम, धरिणीव स्थिरा गिरा । नीरङ्गीसुभगा साध्वी, श्वश्रूपादोपजीविनी ॥८३।। पद्मातिकर्कशैक्यैिः , सर्वलोहमयैरिव । वधू निरागसमपि, ताडयामास दुर्मुखी ॥८४॥ આ શ્રેષ્ઠીપુત્રને પરણાવવા યોગ્ય કોઈ કન્યા છે ? કેમ કે નગરવાસીઓની હકીકત તમે જાણો છો.” (૭૯)
એટલે એક છડીદાર બોલ્યો કે, “હે સ્વામિન્ ! આજ નગરમાં ગુણી અને શાંત, કમલજેવા લોચનવાળો પા નામનો શેઠ હતો. (૮૧)
તેને મર્મવેધક વચનોની ખાણ, કટુવાણી જ બોલનારી, સાક્ષાત જંગમકલિવૃક્ષ સમાન પદ્માદેવી નામે પ્રિયા હતી તેમને પવિત્રાચારથી સુશોભિત, અલ્પક્રોધી, અલ્પલોભી, ગુણરૂપમાણેકના રોહણાચલ સમાન, શુભંકર નામે પુત્ર હતો. (૮૨)
તેને ધરણીની જેમ વચનમાં સ્થિર, નીરંગી (લાજ)થી સુભગ, સારા આચારવાળી, સાસુના ચરણનીચે રહેનારી ધારિણી નામે પત્ની હતી. (૮૩)
દુર્મુખી તેની સાસુ પદ્માદેવી લોહ સમાન અતિ કઠિન વાક્યોથી